Headline »

આત્મજ્ઞાન કોને થતું નથી ?

December 26, 2016 – 9:46 pm | 691 views

આત્મજ્ઞાન કોને થતું નથી ?
* જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in સ્ત્રી જીવનશૈલી

પૌઆના ઢોકળા

December 30, 2015 – 10:10 pm | 158 views
પૌઆના ઢોકળા

પૌઆના ઢોકળા
સામગ્રી-
-250 ગ્રામ પૌઆ
-250 ગ્રામ દહીં
-મીઠું સ્વાદાનુસાર
-આદુ-મરચાની પેસ્ટ
વઘાર માટે-
-2 ચમચી તેલ
-1/2 ચમચી રાઈ
-1/4 ચમચી હિંગ
-કોથમીર
રીત-
પૌઆને ધોઈ પાણી નીતરી લો. હવે તેમાં દહીં, વાટેલા આદુ-મરચાની પેસ્ટ અને મીઠું નાખો. પૌઆને હાથેથી મસળવા. ત્યાર બાદ થાળીમાં આ મિશ્રણને થેપી દેવું. પછી તેને ગરમ થયેલા ઢોકળાના કુકરમાં ૧૦ મિનિટ માટે બાફો. ઠંડા પડે એટલે કટકા કરી ઉપર વઘાર કરી દેવો. પછી ઉપર કોથમીર …

ભુખ્યા પેટે લસણ ખાવાથી ભાગે છે ધણી બિમારિયો.

December 30, 2015 – 9:43 pm | 740 views
ભુખ્યા પેટે લસણ ખાવાથી ભાગે છે ધણી બિમારિયો.

ભુખ્યા પેટે લસણ ખાવાથી ભાગે છે ધણી બિમારિયો.
લસણનો ઉપયોગ જમવામાં સ્વાદ લાવવા માટે થાય છે લસણ એક ચમત્કારિક વસ્તુ પણ છે તેમાં ધણા બધા ઓષધિય ગુણો પણ છે જે તમારા શરીરની અનેક વિધ બિમારીઓમાં ઉપયોગી થાય છે.લસણ આમ તો ફાયદાકારક છે પણ જયારે તે ભુખ્યા પેટે ખાવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થાય છે લસણ એક એન્ટિબાયોટિક પણ છે.લસણનું અમુક …

રોજબરોજના જીવનમાં આપણા ભોજનથી પણ શિયાળામાં ગરમી પ્રાપ્ત કરવા અજમાવો આ ઉપાય :

December 23, 2015 – 10:07 pm | 154 views

આપણે  ઠંડીથી બચવા માટે શિયાળામાં ધણૂ બધુ કરીએ છીએ,ગરમ / ઊનના કપડાં પહેરીએ છીએ.પણ જરુર એ શરીરની અંદરથી પણ ગરમાવો હોવો જોઈએ.હુ તમને કહુ કે શરીરની અંદર ગરમી આપવા માટે આપણે આપણા ભોજનથી  કરી શકીએ છીએ તમને માન્યમાં ન આવતું હોય તો અહિ કેટલીક વસ્તુઓ આપી છે જે આપણે રોજબરોજના જીવનમાં ઊપયોગમાં લઈએ છીએ જેના દ્રારા આપણે શરીરની અંદર પણ …

વજનમાં ધટાડવા માટે ઓછી કેલરી શેમાંથી મળે ?

July 23, 2015 – 4:42 pm | 411 views

વજનમાં ધટાડવા માટે ઓછી કેલરી શેમાંથી મળે ?
(૧૦૦ ગ્રામ =  ફૂડ કેલરી)
* લાલ મરી સમાવે ૦.૦૦ ફૂડ કેલરી
* સ્પિનચ (કાચી) સમાવે ૧૩.૦૦ ફૂડ કેલરી
* મસૂર (સૂકા) સમાવે ૧૮.૦૦ ફૂડ કેલરી
* સેલરિ (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી
* કોર્ન (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી
* મૂળો (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી
* ટોમેટો જ્યુસ, મીઠું ચડાવેલું સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી
* રંગ (કાચી) સમાવે ૨૨.૦૦ …

નારીનું આભુષણ : રીંગ / વીટી / અંગૂઠી

May 25, 2015 – 5:51 pm | 784 views
નારીનું આભુષણ : રીંગ / વીટી / અંગૂઠી

નારીનું આભુષણ : રીંગ / વીટી / અંગૂઠી
રીંગ ભારતીય સંસ્કૃતિનું પારંપારિક આભૂષણ છે.રીંગ આંગણીમાં પહેરવામાં આવે છે, રીંગ એક જ્વેલરી છે. રીંગ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.રીંગ એ પ્રેમની નિશાની છે.રીંગ ધાતુ, પ્લાસ્ટિક, લાકડું, અસ્થિ, કાચ,સોનુ,ચાંદી પત્થરો અને અન્ય સામગ્રીની બને છે.આ એક એવું આભુષણ છે વિશ્વના દરેક ખુણામાં પહેરવામાં આવે છે.લગ્નગ્રંથિથી જોડાતાં પતિ-પત્ની એકબીજાને રીંગની આપ-લે …

લસણ,लहसुन,Garlic

March 20, 2015 – 10:09 am | 752 views
લસણ,लहसुन,Garlic

લસણ (ગોળો)૧૦૦ ગ્રામ
લસણ (ગોળો)(આશરે ૧૦૦ ગ્રામ) માં કેટલા વિટામીન,ખનીજ અને કેલરી કેટલી હોય છે
– 0 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ (લસણ (ગોળો)
– ૨૮.૧૦ ગ્રામ કાર્બોહાઈડ્રેટ (લસણ (ગોળો)
– ૦.૧૫  ફૂડ (લસણ (ગોળો)
–  ૪૦૧.૦૦ મિલિગ્રામ પોટેશિયમ (લસણ (ગોળો)
– ૬.૦૦ જી પ્રોટીન (લસણ (ગોળો)
– ૩૮.૦૦ મિગ્રા કૅલ્શિયમ (લસણ (ગોળો)
– ૧.૪૦ ખોરાક લોહ એમજી (લસણ (ગોળો)
– ૦.૦૦ એમજી મેગ્નેશિયમ (લસણ (ગોળો)
– ૧૩૪.૦૦ એમજી ફોસ્ફરસ (લસણ (ગોળો)
– ૫૧૫.૦૦ …

વજનમાં વધારવા માટે કેલરી શેમાંથી મળે

March 14, 2015 – 10:43 am | 713 views

વજનમાં વધારવા માટે કેલરી શેમાંથી મળે
(૧૦૦ ગ્રામ =  ફૂડ કેલરી)
* દૂધ ક્રીમ, વગેરે સૌથી કેલરી ધરાવે છે?
* માખણ = ૭૩૫.૦૦ ફૂડ કેલરી
* માખણ 35% ચરબી સાથે ખાટા ક્રીમ = ૩૦૦૦.૦૦ ફૂડ કેલરી
* તાજા સફેદ ચીઝ  = ૧૧૮.૦૦ ફૂડ કેલરી
* દહીં = ૭૨.૦૦ ફૂડ કેલરી
* છાશ સમાવે = ૩૫.૦૦ ફૂડ કેલરી
* વનસ્પતિ તેલ (સરેરાશ) = ૯૦૦.૦૦ ફૂડ કેલરી
* ઓલિવ તેલ = …

ફળોનો રાજા કેરીની કમાલ

February 13, 2015 – 6:19 pm | 699 views
ફળોનો રાજા કેરીની કમાલ

ફળોનો રાજા કેરીની કમાલ
 
ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરી જોવા મળે છે.કેરી ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે.આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે  કેરી સૌથી ટેસ્ટી ફળ હોવાની સાથે જ અનકે ગુણોથી ભરપૂર …

સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….

November 14, 2014 – 11:28 am | 1,268 views
સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….

સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….

સારા આરોગ્ અને સુંદર શરીર માટે દરરોજ સ્નાન જરૂરી છે.જે લોકો દરરોજ સ્નાન કરતા હોય છે સ્વાસ્થ્ય દ્રષ્ટિએ તેમને ઘણા લાભ થતા હોય છે.આપણે ધર્મના દ્રષ્ટિકોણથી જોઈએ તો સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ધણા ફાયદા થાય છે.પ્રાચીન સમયમાં, વિદ્વાનો અને ઋષિઓ સૂર્યોદય પહેલાં અથવા સૂર્ય સ્નાન કરતા હતા.સૂર્ય સ્નાન પછી સૂર્યને જળ અર્પણ …

રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.

November 13, 2014 – 4:50 pm | 1,038 views
રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.

રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.
 
જ્યોતિષ શાત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે તમે સાશિને અનુસાર પગલાં લો તો તમને આર્થિક સમસ્યાઓ ઘટાડવા અને દરેક કામ માં સફળતા મેળવવા લાભ થાય છે. કેટલાક ખાસ પગલાં નીચે મુજબ આપવામાં આવ્યા છે જો તને તમારા જીવનમાં અપનાવશો તો જરુર લાભ થશે.
મેષ – ઘરની દક્ષિણ ભાગમાં ગોળનો એક ભાગ મુકીને …