Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 317 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in યુવા જીવનશૈલી

અહંકાર

October 30, 2012 – 8:49 am | 673 views

આ જગતમાં અહંકાર જ સર્વ અનિષ્ટનું કારણ છે આ બ્રહ્માંડની ઉત્પતિ પણ અહંકારથી જ થઈ છે એમ શાસ્ત્રોમાં લખ્યુ છે જેમ કડુ અને કુડલમાં સોનું હોય છે તેમ અહંકારથી જન્મેલા આ જગતમાં અહંકાર કાયમ રહે છે ક્રોધ,લોભ અને મોહ અહંકારથી જન્મે છે અને તે હરકોઈ દેહધારી મનુષ્યને છોડતો નથી. આ જગતમાં જે મનુષ્યે અહંકાર જીત્યો તે ધન્યે છે અહંકારથી મનુષ્ય …

10 Principles for Peace of Mind

October 29, 2012 – 3:16 pm | 519 views

1. Do Not Interfere In Others\’ Business Unless Asked
2. Forgive And Forget
3. Do Not Crave For Recognition
4. Do Not Be Jealous
5. Change Yourself According To The Environment
6. Endure What Cannot Be Cured
7. Do Not Bite Off More Than You Can Chew
8. Meditate Regularly
9. Never Leave The Mind Vacant
10. Do Not Procrastinate And Never Regret

રાષ્‍ટ્રીય શિક્ષણના આચાર્ય જુગતરામ દવે

October 28, 2012 – 5:59 pm | 932 views

જન્‍મ:સુરેન્‍દ્રનગર પાસેના લખતર ગામે તા. ૧-૯-૧૮૯૨
અભ્યાસઃપ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંબઈ, વઢવાણ અને ધ્રાંગધ્રામાં. મેટ્રિક અનુત્તીર્ણ

જીવનઃ૧૯૧૭માં મુંબઈમાં હાજી મહમ્મદ અલારખિયા સંપાદિત ‘વીસમી સદી’માં નોકરી. એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા કરી, પછી સ્વામી આનંદ અને કાકાસાહેબના સંસર્ગથી સાબરમતી આશ્રમમાં શિક્ષણકાર્યમાં જોડાયા. વચ્ચે ૧૯૧૯-૧૯૨૩ દરમિયાન ‘નવજીવન’ સાપ્તાહિકની જવાબદારી સંભાળી. ૧૯૨૩થી ૧૯૨૭ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૨૮થી પછીનું આખું જીવન વેડછી (જિ.સુરત) આશ્રમમાં આદિવાસી-ગ્રામસેવા ને આશ્રમી કેળવણીમાં …

દીવાન કૃષ્ણલાલ ત્રિવેદી

October 28, 2012 – 5:36 pm | 450 views

જન્‍મઃ સૌરાષ્‍ટ્રના સાગરકાંઠાનું ગામ ધોધામાં
અભ્યાસઃવકીલાત
નોકરીઃમ્‍યુનિસિપાલટીના કમિશનર
જીવનઃ અચાનક ભાવનગર પર પ્‍લેગના રોગની આફત ઉતરી આવી. પ્રજા સ્‍થળાંતર કરવા લાગી. કૃષ્‍ણલાલ ઘેર ઘેર ફરી પ્‍લેગના દરદીઓની સારવાર કરી તેમના આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઈ પર રહ્યો નહીં. તેમની આ નિ:સ્‍વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક અર્પણ કરાયો. પોતાની કાર્યનિષ્‍ડાની ખ્‍યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના રાજ્યે મુખ્‍ય દીવાન તરીકે પંસદ …

બાળકની જિજ્ઞાસામાં ભાગ લેવાના સાદા છ ઉપાયો અજમાવો.

October 8, 2012 – 5:14 pm | 1,144 views

આલ્બર્ટ આઈસસ્ટાઈને કહ્યુછે કે વિજ્ઞાન એ ઝીણવટપુર્વકની ખોજ અને મજાનોવિષય છે
પણ ખુબ ઓછી શાળાઓમાં આ વિષયને અપીલીગ બનાવી ભણાવાય છે એટલુ જ નહિ પણ બાળાકોને તેના માતાપિતા પણ વોજ્ઞાનને લગતી માહિતી ગમ્મત સાથે જ્ઞાનના ધોરણે આપતા નથી.પરંતુ મોટાભાગના બાળકો એવું માનવા પ્રરાય છે કે વિજ્ઞાનએ આઈસ્ટાઈન જેવા પ્રખર બુધ્ધિશાળી વ્યક્તિઓમાટેનો વિષય છે.
શૈશવકાળથી પસાર થતા બાળકને આખી દુનિયા અચંબા ભરી લાગે …

આજની સૌથી મોટી સમસ્યા:અપસેટ રહેવું

September 24, 2012 – 10:46 am | 1,495 views

દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાત ડિસ્ટર્બ કરે છે. અપસેટ રહેવું એ આજની સૌથી મોટી સમસ્યા છે. બધાના ચહેરા પર ન કળી શકાય એવો ભાર જોવા મળે છે. આપણે બધા જ કોઈ ને કોઈ બોજ સાથે લઈને ફરીએ છીએ. કોઈને સફળતાની ચિંતા છે તો કોઈને સંબંધોની સાર્થકતાની. શું થશે? એ પ્રશ્નના દબાણ હેઠળ બધા એવા દબાઈ ગયા છે કે કોઈ …

ગણપતિએ કર્યુ આપણુ સર્જન

September 18, 2012 – 1:07 pm | 568 views

ગણપતિએ કર્યુ આપણુ સર્જન….

સંધર્ષ

September 2, 2012 – 11:27 am | 945 views

દરેક વ્યક્તિના જીવનમાં કયારેક એવો પ્રસંગ આવે છે જયારે તેને સંધર્ષ કરવો પડતો હોય છે આમ તો માનવીનું જીવન પણ હરએક પણ સંધર્યમય હોય છે.તેને સંધર્ષ કોઈ સાથ આપનાર મળે છે તો કયારેક સંધર્ષ એકલા હાથે કરવો પડે છે.

JAI SHREE KRISHNA….HAPPY JANMASHTAMI TO ALL..

August 10, 2012 – 6:15 pm | 702 views

JAI SHREE KRISHNA….HAPPY JANMASHTAMI

કૃષ્‍ણલાલ શ્રીધરાણી: ગુજરાતના અગ્રણી સાહિત્યકાર અને પત્રકાર

August 9, 2012 – 11:17 am | 709 views

કૃષ્‍ણલાલ શ્રીધરાણી: ગુજરાતના અગ્રણી સાહિત્યકાર અને પત્રકાર
ઈ. ૧૯૬૦ના જુલાઈની ૨૩મી તારીખે હ્રદય બંધ પડી જવાથી ૪૯ વર્ષની વયે જેમનું અવસાન થયું તે ડૉ.કૃષ્‍ણલાલ શ્રીધરાણી ગુજરાતી તથા અંગ્રેજી ભાષાના કલમકશ તરીકે તેમજ વિશ્વમાન્ય પત્રકાર તરીકે અને સ્વદેશની આઝાદીની ભાવનાના વિદેશમાં પ્રચારક અને પ્રતિનિધિ તરીકે તેમણે જે ખ્યાતિ મેળવી હતી તે જેટલી ઊજળી અને ઉચ્ચ છે તેથીયે ઉચ્ચ છે તેમની કવિ તરીકેની …