Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 764 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in યુવા જીવનશૈલી

બોધ કથા

July 15, 2013 – 6:00 am | 5,841 views

બોધ કથા
એક વ્યક્તિ પોતાના બાળકોને લીધે હંમેશા ચિંતિત રહેતી હતી.તેને તેના બાળાકો ભવિષ્યમાં મોટા થઈને શું બનશે તેનો વિચાર સતત આવતો રહેતો હતો.એક દિવસ તે વ્યક્તિ પોતાના ત્રણ બાળકોને લઈને કોઈ વિચારશીલ/ભવિષ્યવક્તા પાસે લઈ ગઈ અને કહ્યુ કે આના ગૂણ અને ભવિષ્ય તમે બતાવો.વિચારશીલ/ભવિષ્યવક્તા વ્યક્તિએ ત્રણેય બાળકોને બે-બ કેળા આપ્યા.અને પઈ તેનું નિરિક્ષણ કરવા લાગ્યા.

દંભ

July 12, 2013 – 6:38 am | 700 views

માનવીના જીવનમાં કોઇ બાબતમાં અતિરેક જોવા મળે એનો અનુભવ થાય ત્યારે એની વિશ્વસનીયતા અંગે શંકા જાગે. એમાં કેટલી સચ્ચાઇ હશે તે સવાલ પણ થાય. જેમાં સહજતા નથી તે દંભ છે.મનુષ્યે હોઇએ તેવા દેખાવું, તે રીતે વ્યક્ત થવું એમાં પ્રામાણિકતા છે, સહજતા છે. પોતે ન હોઇએ તેવા દેખાવા મથામણ કરવી તે દંભ છે. સહજતા પ્રાકૃતિક હોય છે. એના માટે કશા પ્રયત્ન …

પં. દીનદયાળ ઉપાધ્યાય:શક્તિશાળી રાજકીય પક્ષના પ્રેરણાસ્ત્રોત

February 15, 2013 – 11:23 am | 1,039 views

પં. દીનદયાળ ઉપાધ્યાય
ભારતના એક શક્તિશાળી રાજકીય પક્ષના પ્રેરણાસ્ત્રોત.
જન્મઃઈ. ૧૯૧૬ના સપ્‍ટેમ્બરની સોળમી તારીખે જયપુર અજમેર લાઇન પરના ધનકિયા ગામમાં મોસાળ
જીવનઃ  સહેજ દૂબળો બાંધો, સસ્મિત ચહેરો, ર્દષ્ટિમાં નિર્વ્યાજ સરળતા, ધોતી-ઝભ્‍ભાનું સાદું વસ્ત્ર-પરિધાન અને આત્મીયતાથી વાતાવરણને છલકતું કરતી પ્રતિભા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આ વિશેષ તેમના નાના રેલવે અધિકારી અને રેલવે અધિકારી અને પિતા સ્ટેશન માસ્તર. એથી જ કદાચ રેલના પાટા અને પ્‍લેટફોર્મ  સાથે …

નવનું મહત્વ

February 10, 2013 – 5:54 am | 1,860 views

નવનું મહત્વ
નવ દુર્ગા
૧,શૈલયુપી  ૨,બ્રહ્મચારીણી ૩,ચંદ્ર ધંટા ૪,કુષ્માડાં  ૫,સ્કંધમાતા ૬,કાત્યાયની  ૭,કાલરાત્રી ૮,મહાગૌરી ૯,સિધ્ધિદાત્રી
નવ ચંડસમા
૧,બ્રાહ્મી , ૨,વૈક્ષ્નવી ૩,વારાહિ ૪,વજી ૫,ચંડિકા ૬,મેધા ૭,માહેશ્ર્વરી ૮,કુમારી ૯,નારસિંહી
નવગ્રહ
૧,બુધ ૨,શુક્ર ૩,પૃથ્વી ૪,મંગળ ૫,ગુરૂ ૬,શનિ ૭,યુરેનસ ૮,નેપચ્યુન ૯,પ્લુટો
નવ નાગજાતિ
૧,અનંત ૨,વાસુકી ૩,શેષ ૪,પદમનાભ ૫,કંબલ ૬,શંખપાલ ૭,કાલિય ૮,તક્ષક ૯,ધૃતરાષ્ટ
નવ ખંડ
૧,કેતુમાલ ૨,રમ્યક ૩,ભદ્રક્ષ્વ ૪,ભારત ૫,ઇલાવૃત ૬,હરિવર્ષ ૭,હિરણ્મ ૮,કિપુરુષ ૯,ઉતરકુરુ
નવધાભકિતી
૧,પાદ્સેવન ૨,વંદન ૩,સ્મરણ ૪,અર્ચન ૫,કીર્તન ૬,સાખ્ય ૭,દાસ્ય ૮,શ્રવણ ૯,આત્મ નિવેદન
નવ રત્ન
૧,મણેક ૨,પોખરજ ૩,પાનુ …

ઇશ્વરે આપેલા જીવનનો અર્થ સમજવાનો પ્રયાસ કરો

January 15, 2013 – 10:02 am | 1,206 views
ઇશ્વરે આપેલા જીવનનો અર્થ સમજવાનો પ્રયાસ કરો

ઈસુના નવા વર્ષનું બહાનું લઈને આપણે સૌએ કંઈક પ્રેરણારૂપ અને પ્રયોજનવાળુ જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ.આજથી એકથી ૧૨૦ વર્ષ પહેલા જગતને ઉત્તમ પ્રરણાદાયી કવિતાઓ આપનારા અને બચપનથી જ સંધર્ષનો સામનો કરનારા અંગેજ કવિ લોર્ડ આર્થર ટેનિસનને થોડાક યાદ કરીએ. તેમના પિતા ડઝન ડઝન બાળકોને અને જબ્બર દેવું છોડીને સ્વર્ગે સીધાવ્યા.ટેનિસન પુરુ ભણી ન શકયા.પણ દરિયાકાઠે જન્મેલા એટલે નવ વર્ષની ઉંમરે …

ભારતીય ઔધોગિક જગતના રતનઃ-રતન ટાટા

January 11, 2013 – 12:33 pm | 1,808 views

ભારતીય ઔધોગિક જગતના રતનઃ-રતન ટાટા
* ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના મહાન ઉદ્યોગપતિ, ગુજરાતનું ગૌરવ એવા રતન તાતાનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૭ના રોજ મુંબઈમાં થયો.
* અમેરિકામાં કોરનેલ યુનિવર્સિટીમાં એ આર્કીટેક્ચરનું ભણતા હતા ત્યાંથી પિતાના કહેવાથી એ મુંબઈ પાછા ફર્યા અને તાતામાં નોકરીએ લાગ્યા. એ વખતે તાતાની નેલ્કો નામની બિમાર કંપની હતી એનો હવાલો એમને સોંપવામાં આવ્યો.
* તેઓ ખૂબ ઓછું બોલે છે. કોઇ પાર્ટીમાં …

મહિલાઉદ્ઘારનાં પ્રણેતા મૃદુલાબહેનઃ મૃદુલાબહેન સારાભાઇ

January 11, 2013 – 11:43 am | 666 views

મહિલાઉદ્ઘારનાં પ્રણેતા મૃદુલાબહેનઃ મૃદુલાબહેન સારાભાઇ
જન્મઃ-૧૯૧૦૦ આશરે
માતાનું નામઃ- સરલાબહેન
પિતનું નામઃ-અંબાલાલ
બાળપણ ખૂબ જ લાડકોડમાં વીત્‍યું હતું. માતા અને દાદીમા પાસેથી તેમને રાષ્‍ટ્રપ્રેમ અને સમાનતાની ભાવનાના સંસ્‍કાર મળ્યા હતા. તેમને પરદેશથી શિક્ષકને બોલાવી ઘેર જ શિક્ષણ આપવાની સુવિધા તેમનાં માતાએ કરી હતી.
સારાભાઇએ કુટુંબને ગાંધીજી સાથે ઘનિષ્‍ઠ સંબંધ હતો. મૃદુલાબહેન આમ તો રેશમી વસ્‍ત્રો અને અલંકારો પહેરવાનાં ખૂબ જ શોખીન હતાં, પરંતુ ગાંધીજીનાં વિચારોની …

40 Tips for Better Life

December 22, 2012 – 3:52 pm | 666 views

 1. Take a 10-30 minutes walk every day. And while you walk, smile.
 
2. Sit in silence for at least 10 minutes each day.
 
3. Sleep for 7 hours.
 
4. Live with the 3 E\’s — Energy, Enthusiasm, and Empathy.   5. Play more games.
 
6. Read more books than you did in LAST YEAR.
 
7. Make time to practice meditation, yoga, and prayer.  …….. They provide us with daily …

વાસ્તુશાસ્ત્ર મુજબ કરો અભ્‍યાસ ખંડની રચના

December 21, 2012 – 11:51 am | 1,405 views

આજના સ્‍પર્ધાત્‍મક યુગમાં બાળકોનો અભ્‍યાસ એ મહત્‍વનો વિષય બની ગયો છે. મધ્‍યમ વર્ગ કે અશિક્ષિ‍ત વર્ગ પણ બાળકોના અભ્‍યાસ પાછળ સમય, શક્તિ તથા નાણા ખર્ચતો જોવા મળે છે. દરેક વાલી ઈચ્‍છે છે કે break#પોતાનું બાળક અભ્‍યાસમાં અદકેરૂ સ્‍થાન પ્રાપ્‍ત કરે. હાલના સમયમાં અભ્‍યાસમાં અનેકાનેક નવી લાઈન ખૂલી છે. ઈન્‍ફર્મેશન ટેક્નોલોજીથી લઈ એરોનોટિકલ સાયન્‍સ સુધી અભ્‍યાસની બોલબાલા છે. કોઈપણ વિધાર્થીને અભ્‍યાસમાં …

નિષ્ફળતા માટેના મુખ્ય કારણો

October 30, 2012 – 9:06 am | 837 views

* કોઈ આશા જ નથી.
* શું કરવું તે જ સમજાતું નથી.
* મને સાચો માર્ગ મળશે જ નહી.
* મને સાચો જવાબ મળશે જ નહી.
* પરિસ્થતિ બગડતી જ રહી છે.
* હું ફસાઈ ગયો છું.

તમે આવા વિચારો જ કર્યા કરો તમારું આંતર મન તમને સહકાર જ નહી આપે.પહેલાં તમો મનથી સ્પષ્ટ વિચારો તમે નિર્ણય લો આમાંથી માર્ગ મળવાનો જ છે. તે માર્ગ ક્યો …