Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,201 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in જાણવા જેવુ

ચંદ્ર પર દિવસરાત થાય છે ખરા ?

March 26, 2012 – 9:54 am | 768 views

ચંદ્ર પર દિવસરાત થાય છે ખરા ?
ચંદ્ર પર દિવસ અને રાત પણ હોય, પરંતુ આપણી પૃથ્‍વી કરતાં તે બન્ને સદંતર જુદા અને વળી આશ્ચર્યજનક પણ ખરા ! ચંદ્રનો દિવસ ચોવીસ કલાકને બદલે આપણા ૨૭.૩ દિવસો જેટલો છે, કેમ કે એક ધરીભ્રમણ પૂરૂં કરવામાં તેને એટલી વાર લાગે છે. આશ્ચર્યની બીજી વાત એ કે પૃથ્‍વી ફરતે પ્રદક્ષિ‍ણા કરવામાં પણ ચંદ્ર બરાબર …

કરોળિયાના જાળાની કમાલ

March 26, 2012 – 9:48 am | 970 views

કુદરતની કરામત છે આ કરોળિયા નું જાળું.
કરોળિયા જેવા ઘણા એવા જંતુઓ છે જેઓ પોતાના કદ કરતા પ૦ ગણા ઉંચા-મોટા કુદકાઓ મારી શકે છે તેમજ પોતાના ખોરાકનો શિકાર કરે છે. વિશ્વમાં આવા ૩૭૦૦૦ કરોળિયા જેવા વર્ગના જંતુઓ છે જે ગોળાકારમાં પોતાનું જાળું ગૂંથી શકે છે અને આ જાળામાં ફસાઇ જતા જંતુઓનો શિકાર કરે છે.
ઘણા લોકો માને છે કે કરોળિયા ના જાળામાં …

ભારતીય ઉપગ્રહો આમ આદમીના જીવનમાં પરિવર્તનો લાવશે

March 26, 2012 – 9:39 am | 1,132 views

ભારતે સ્‍વતંત્રતા પ્રાપ્‍ત કર્યા બાદ દેશ સમક્ષ ઘણા પડકારો હતા. કૃષિ ક્ષેત્રે ત્‍યારે જોઇએ તેવી પ્રગતિ નહોતી તેને કારણે બહારના દેશો ઉપર આધાર રાખવો પડતો તેમાં પણ ખાસ કરીને અમેરિકા. પરંતુ ભારતનો દ્રઢ નિર્ધાર આ ક્ષેત્રમાં તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધવાનો હતો તે ઉપરાંત ઝડપથી ઔઘોગિકરણ કરી દેશને પગભર કરવાનો હતો. ડો. હોમી ભાભાએ પ્રથમ ઉર્જા ક્ષેત્રને મહત્‍વ આપી …

અંત્યેષ્‍ટી ક્રિયાની વિશિષ્‍ટ વિધિઓ

March 26, 2012 – 9:30 am | 1,128 views

શિશુઓની અંત્યેષ્‍ટી ક્રિયા જુદી રીતે કરાતી. બોધાયન (3, 6, 2) અનુસાર મૃત શિશુને દાટી દેવું જોઇએ, અને એ ક્રિયા કરનારે વસ્‍ત્ર ઉતાર્યા વિના જ સ્‍નાન કરવું જોઇએ. મનુ (5, 67-70) અનુસાર બે વર્ષથી નીચેના બાળકના શબને ગામની બહાર ખુલ્‍લા સ્‍થાનમાં છોડી દેવું જોઇએ કે દાટી દેવું જોઇએ. ગર્ભિણી સ્‍ત્રીના શબને દાન આપી વિધિપૂર્વક અગ્નિ સંસ્‍કાર અપાય છે. નવપ્રસૂતા અને રનસ્‍વલાના …

વાસ્‍તુ પરિચય

March 26, 2012 – 9:11 am | 2,184 views

વાસ્‍તુ પરિચય
વાસ્‍તુશાસ્ર્ત્ર આપણા જીવનને સ્‍પર્શતો એક મહાનતમ વિષય છે. વાસ્‍તુ શબ્દ આપણી લાગણીઓથી લઈ બ્રહ્માંડમાં પ્રસરતા ચુંબકીય તરંગો સુધી સંકળાયેલા છે. દરેક સંસ્‍કૃતિને તપાસતા જણાઈ આવે છે કે, જૂના કાળમાં પણ દરેક પ્રકારના બાંધકામ વખતે ચોક્કસ નિતિ નિયમોનું પાલન થયું હતું. આ નીતિ-નિયમો જમીનની પસંદગીથી લઈને આજુબાજુના વાતાવરણથી લઈને આંતરીક ગોઠવણ સુધીની તમામ બાબતોમાં લાગુ પડે છે. દરેક વ્‍યક્તિ વાસ્‍તુને …

આપણાં આભૂષણો અને વિજ્ઞાન

March 23, 2012 – 9:26 am | 1,582 views

આપણાં આભૂષણો અને વિજ્ઞાન
આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવ્યા હતાં. આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે. પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે પરંતુ સ્વાસ્થય પણ અર્પે છે.

માથાનો ટીકો:-આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.
અલંકારોમાં મુખ્યત્વે સોના,ચાંદી, હીરા, મોતી છે. સોનાની પ્રકૃતિ ગરમ છે, ચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે. આમ માનવ …

પ્રાથમિક સારવાર સેવા

September 28, 2010 – 8:11 am | 1,297 views

આજના ઝડપના યુગમાં તમામ વાહનોની સ્પીડ ખૂબ વધી ગઇ છે. લોકો આજે જેટ પ્લેનની ઝડપથી
બાઇક, સ્કૂટર, કાર ચલાવતા થઇ ગયા છે. જયારે અકસ્માત થાય છે ત્યારે વાહનનો તો ભૂકો થઇ જ જાય છે
સાથે સાથે તેમાં બેઠેલા પણ માૃત્યુ પામે છે. અથવા ગંભીર રીતે ઘવાય છે. કોઇ વખત સામાન્ય ઇજા પણ થાય
છે. માત્ર વાહન ચલાવવાથી જ આવું થાય છે તેમ નથી. …

london – about city

July 16, 2010 – 10:34 am | 676 views

If it’s culture you’re looking for, London has got you covered. If it\’s museums you want, the only question is where to start. The most popular museum would have to be the British Museum, filled with over four million exhibits including the Elgin Marbles and the Rosetta Stone, whilst Norman Foster\’s futuristic curved glass roof over the courtyard is well …