Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 290 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in જાણવા જેવુ

ચાંદી-સોનાની વિદેશી મુદ્રા પર મુદ્રિત એકમાત્ર ભારતીય મહામાનવ મહાત્મા ગાંધી

July 12, 2018 – 9:48 am | 70 views
gandhi-coin-bitcoin

સ્વતંત્ર ભારતની પોસ્ટલ હિસ્ટ્રી અને કોઈનેજ એ બંને વિશે વિચારતા એમ કહી શકાય કે આપણા દેશની પોસ્ટેજ સ્ટેમ્પસના ઈતિહાસમાં વ્યક્તિ વિશેષની સ્મૃતિમાં ખાસ સ્મારક ટપાલ ટિકિટો રજૂ કરવાની પ્રથા આઝાદી પછી ટૂંક સમયમાં એટલે કે ૧૯૪૮ની શરૂઆતમાં જ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી, પરંતુ ચલણી સિક્કાઓની બાબતે આવું બન્યું નહતું. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યાર બાદ દોઢ દશક વીત્યે ૧૯૬૪માં આપણા …

કાળી દ્રાક્ષ તમને રાખશે હેલ્દી

February 24, 2016 – 10:53 am | 446 views
કાળી દ્રાક્ષ તમને રાખશે હેલ્દી

કાળી દ્રાક્ષ તમને રાખશે હેલ્દી
આજકાલ બહારમાં ધણી દ્રાક્ષ જોવા મળી રહી છે.લોકો દ્રાક્ષની સાથે સાથે દ્રાક્ષની જેલી,સલાટ,જામ બનાવીને ખાતા હોય છે.અમુક લોકો દ્રાક્ષ ખાતા અચકાતા હોય છે કારણ કે દ્રાક્ષમાં ધણી કેલરી હોય છે વધ પડતી દ્રાક્ષ ખાવાથી વજન વધી જાય છે તેવું લોકો માનતા હોય છે તેથી દ્રાક્ષ ખાવાનું એવોઈડ કરતા હોય છે.પણ આ સિઝન તો દ્રાક્ષની જ છે,જોતમે …

ભુખ્યા પેટે લસણ ખાવાથી ભાગે છે ધણી બિમારિયો.

December 30, 2015 – 9:43 pm | 901 views
ભુખ્યા પેટે લસણ ખાવાથી ભાગે છે ધણી બિમારિયો.

ભુખ્યા પેટે લસણ ખાવાથી ભાગે છે ધણી બિમારિયો.
લસણનો ઉપયોગ જમવામાં સ્વાદ લાવવા માટે થાય છે લસણ એક ચમત્કારિક વસ્તુ પણ છે તેમાં ધણા બધા ઓષધિય ગુણો પણ છે જે તમારા શરીરની અનેક વિધ બિમારીઓમાં ઉપયોગી થાય છે.લસણ આમ તો ફાયદાકારક છે પણ જયારે તે ભુખ્યા પેટે ખાવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થાય છે લસણ એક એન્ટિબાયોટિક પણ છે.લસણનું અમુક …

વજનમાં ધટાડવા માટે ઓછી કેલરી શેમાંથી મળે ?

July 23, 2015 – 4:42 pm | 463 views

વજનમાં ધટાડવા માટે ઓછી કેલરી શેમાંથી મળે ?
(૧૦૦ ગ્રામ =  ફૂડ કેલરી)
* લાલ મરી સમાવે ૦.૦૦ ફૂડ કેલરી
* સ્પિનચ (કાચી) સમાવે ૧૩.૦૦ ફૂડ કેલરી
* મસૂર (સૂકા) સમાવે ૧૮.૦૦ ફૂડ કેલરી
* સેલરિ (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી
* કોર્ન (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી
* મૂળો (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી
* ટોમેટો જ્યુસ, મીઠું ચડાવેલું સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી
* રંગ (કાચી) સમાવે ૨૨.૦૦ …

ફળોનો રાજા કેરીની કમાલ

February 13, 2015 – 6:19 pm | 746 views
ફળોનો રાજા કેરીની કમાલ

ફળોનો રાજા કેરીની કમાલ
 
ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરી જોવા મળે છે.કેરી ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે.આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે  કેરી સૌથી ટેસ્ટી ફળ હોવાની સાથે જ અનકે ગુણોથી ભરપૂર …

રાશિ પ્રમાણે તમારા પ્રેમી / જીવનસાથી નો સ્વભાવ જાણૉ…

November 24, 2014 – 6:10 pm | 3,078 views
રાશિ પ્રમાણે તમારા પ્રેમી / જીવનસાથી નો સ્વભાવ જાણૉ…

રાશિ પ્રમાણે તમારા પ્રેમી / જીવનસાથી નો સ્વભાવ જાણૉ…
એવું કહેવામાં આવે છે કે, જીવનમાં એકવાર તો પ્રેમ બધાને થાય છે. પ્રેમનો પાયો વિશ્વાસ પર સ્થિત હોય છે. આ બધા પછી પણ પ્રેમી અથવા પ્રેમિકાના મનમાં એક સવાલ જરૂર ઉભો થાય છે કે, તેના  પાર્ટનરનો સ્વભાવ કેવો હોવો જોઇએ, જેવો તે દેખાવાની કોશિશ કરે છે કે તેની સિવાય પણ તેનો અલગ …

સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….

November 14, 2014 – 11:28 am | 1,345 views
સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….

સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….

સારા આરોગ્ અને સુંદર શરીર માટે દરરોજ સ્નાન જરૂરી છે.જે લોકો દરરોજ સ્નાન કરતા હોય છે સ્વાસ્થ્ય દ્રષ્ટિએ તેમને ઘણા લાભ થતા હોય છે.આપણે ધર્મના દ્રષ્ટિકોણથી જોઈએ તો સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ધણા ફાયદા થાય છે.પ્રાચીન સમયમાં, વિદ્વાનો અને ઋષિઓ સૂર્યોદય પહેલાં અથવા સૂર્ય સ્નાન કરતા હતા.સૂર્ય સ્નાન પછી સૂર્યને જળ અર્પણ …

રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.

November 13, 2014 – 4:50 pm | 1,123 views
રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.

રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.
 
જ્યોતિષ શાત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે તમે સાશિને અનુસાર પગલાં લો તો તમને આર્થિક સમસ્યાઓ ઘટાડવા અને દરેક કામ માં સફળતા મેળવવા લાભ થાય છે. કેટલાક ખાસ પગલાં નીચે મુજબ આપવામાં આવ્યા છે જો તને તમારા જીવનમાં અપનાવશો તો જરુર લાભ થશે.
મેષ – ઘરની દક્ષિણ ભાગમાં ગોળનો એક ભાગ મુકીને …

જાણો આપણા રાષ્ટ્રધ્વજ વિશે

August 16, 2014 – 11:06 pm | 961 views

જાણો આપણા રાષ્ટ્રધ્વજ વિશે
આપણી આઝાદીનું પ્રતિક છે આપણો તિરંગો, જેના વિશે આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરું એ જણાવ્યુ હતું કે ‘રાષ્ટ્ર્ધ્વજ માત્ર ભારતની આઝાદીનું જ નહી પણ ભારતમાં રહેનારા દરેક નાગરિકની આઝાદીનું પ્રતિક છે.
ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા તા. ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ ‘બંધારણ સભા’ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે …

હિમાલય ના ચાર ધામ,ગંગા નદી,ગંગોત્રી

July 6, 2014 – 4:56 pm | 2,126 views
હિમાલય ના ચાર ધામ,ગંગા નદી,ગંગોત્રી

ગંગા નદી
બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગંગાને સંબોધિત કરનાર એક વાક્યમાં ભગવાન પોતે કહે છે કે- પૃથ્વી પર લાખો જન્મ જન્માંતરો બાદ એક પાપી જે પાપનો ઘડો ભરી લે છે તેના પાપ પણ ગંગાના સ્પર્શ માત્રથી જ પાપ ગુમ થઈ જાય છે.ગંગા એ હિંદુઓ દ્વારા પરમ પૂજનીય પૃથ્વી પરની સૌથી પ્રાચીન નદી છે. શિવના હિમાલય અને ગંગા નદી સાથેના સંબંધ  ખુબ જ પ્રખ્યાત …