Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 156 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in સુવિચાર

સુવિચાર

July 11, 2013 – 8:42 am | 575 views

* ભગવાન આપણા ફાયદા માટે બધુ બરાબર જ ગોઠવતો જતો હોય છે
*  ઇશ્વર નિર્બળ,નિર્દોષ અને ભોળા સમક્ષ હાજર થાય છે અને મદદ કરે છે પણ દુનિયાને રંગે રંગાઈ ખરડાયેલાને દર્શન દેતા નથી..

સારા વિચારો

June 14, 2013 – 10:09 am | 2,293 views

બધા કહે છે કે નસીબ હોય છે નસીબ હોય પણ વાસ્તવ માં તમારા કર્મ નું ફળ જ તમને મળતું હોય છે તેથી હંમેશા સારા કર્મ કરવાનો ધ્યેય રાખો…
પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે.
જીવન માં હમેશા એક વાત યાદ રાખવી જે અસત્ય છે એને સત્ય અને …

સુવિચાર

December 21, 2012 – 2:06 pm | 1,230 views

સોય = જુદા થયેલાને મારી જેમ ભેગા કરો.સરોવર = દાન દેવાથી ઉશ્વરે આપેલું ઓછુ થવાનું નથી.પરપોટો = જગતમાં જે ઊચુ માથું કરે છે ત્યારે તે તુટી પડે છે.સુર્ય = અતિ ઉગ્ર બનશો તો કોઈ સામુ પણ નહિ જુએ.એરણ = સહન કરશો તો સખત બનશો.હથોડી = ધા કરનાર થાકશે પણ સહન કરનાર થાકશે નહિ.સાણસિ = ઢીલુ મુકશો તો શિકાર સરકી જશે.ફુગો …

સુવિચાર

June 29, 2012 – 12:01 pm | 786 views

આપણે એવું નહીં વિચારવું કે ભગવાનઅમારા શુભ ફળ તરત કેમ નથી આપતા,બલકે
 ભગવાનનો આભાર માનો કેઆપણને ભૂલની સજા તરત નથીઆપતા.


સુવિચાર

May 26, 2012 – 4:31 am | 892 views

કોઇકે મને પૂછ્યું કે, કોઇ તને છોડીને જાય તો તું શું કરે?
મેં હસીને કીધું: જે પોતાનાં હોય તે છોડીને ન જાય, અને જે છોડીને જાય એ પોતાનાં ન હોય.. :
*એક કટુ વાસ્તવિકતા,

‘ગોદ’ અને ‘દગો’

April 23, 2012 – 10:27 am | 1,076 views

દુનિયામા સર્વશ્રેષ્ઠ સ્થળ હોય તો તે માતાની ‘ગોદ’ છે.
એ જ સૃષ્ટિમા જો કોઈ અસહ્ય વર્તન હોય તો તે ‘દગો’ છે.
‘ગોદ’ જેવી શિતળતા હિમાલયમા પણ નથી.
‘દગા’ જેવું અપકૃત્ય શબ્દકોષમા નથી.
‘ગોદ’મા પરમ શાંતિનો અહેસાસ છે.
‘દગો’ કોઈનો સગો નથી.
‘ગોદ’ પામનાર તેની ભાવના અને લાગણી જાણે છે.
‘દગો’ કરનાર સુખ ચેન ગુમાવે છે.
‘ગોદ’નું મહત્વ અને મહત્તા અવર્ણનિય છે.
‘દગો’ દેનાર વખાનો માર્યો હોય છે.
‘ગોદ’મા આચરેલ ખિલખિલાટ …

સુખની જેમ સફળતા

April 22, 2012 – 4:23 pm | 898 views

સુખની જેમ સફળતા મેળવવા માટે તમારે પ્રયત્નો કરવાના હોતા નથી. ખરેખર તો ગમે તેવા મુશ્કેલ પડકારોની સામે ઝઝૂમવાની તૈયારી હોય તો સફળતા આપમેળે તેની પાછળ ખેંચાઇ આવે છે.’

ઈશ્વર નિરાકાર છે

April 6, 2012 – 11:41 am | 1,182 views

ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.
– દયાનંદ સરસ્વતી
કીર્તિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી.
– સુદર્શન
પરમાત્મા હંમેશાં દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે.
– સ્વામિ વિવેકાનંદ
પ્રભુને સમજવા હોય તો પોતાનાં બધાં જ પૂર્વગ્રહો …

સુવિચાર

April 2, 2012 – 9:43 am | 713 views

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું
તે  જ  હું  તે જ  હું  શબ્દ  બોલે
-નરસિંહ મહેતા
ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવાં
અંતે   તો    હેમનું   હેમ   હોયે
-નરસિંહ મહેતા
પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર સમદ્રષ્ટિ ને સર્વ સમાન
-નરસિંહ મહેતા
હું કરું હું કરું  એ  જ અજ્ઞાનતા
શકટનો ભાર જ્યમ શ્વાન તાણે
-નરસિંહ મહેતા..

સુવિચાર

February 4, 2012 – 5:02 am | 755 views

બેફામ ઇચ્છા વાળું જીવન એ વન છે,
માયૉદિત ઇચ્છા વાળું જીવન એ ઉપવન છે,
પરંતુ ઇચ્છાઓથી પર થઇને જીવવું એ નંદનવન છે.