Home » Archive by Category

Articles in આધ્યાત્મિક જીવનશૈલી

સત્સંગ

December 15, 2012 – 9:24 am | 1,484 views

એક દિવસ એક રાજા રથ ઉપર સવાર થઈને ફરવા નીકળ્યો.ફરતો ફરતો તે એક ચોરોની વસ્તીમાં જઈ ચડયો ચોરોની વસ્તીની પાસે એક સરોવર હતુ તે સરોવરના કિનારે આરામ કરવા લાગ્યો તેને જોઈને ઝાડ ઉપર બેઢેલ એક પોપટ બોલ્યો અરે કોઈ છે? આ મનુય પાસે ધણું જ ધન છે તેના ગળામાં મોતી અને હિરાની માળા છે તે સુઈ ગયેલ છે તેના ગળામાંથી …

ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ભાઈબીજ

November 1, 2012 – 5:26 am | 1,895 views

ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ભાઈબીજ
ભાઈબીજ એટલે ભાઈ અને બહેનનો અખંડ પ્રેમ કાતિર્ક માસના શુકલ પક્ષની દિત્‍યા યમદિત્‍યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્‍ણ એક પૌરાણિક કથા છે. એક દિવસ યમુનાજીએ મૃત્‍યુના દેવ યમરાજને પોતાના ઘેર ભોજનનું નિમંણત્ર આપેલ. સ્‍વાદિષ્‍ટ ભોજનથી ખુબજ પ્રસન્‍નતા અનુભવતા યમરાજે બહેન યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્‍યું. યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્‍યું, યમુનાજીએ ભાઈ યમરાજ …

ધનતેરસ

November 1, 2012 – 5:26 am | 1,295 views

ધનતેરસની પૌરાણિક કથા
એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવીન પૂછ્ય કે તમને કદી કોઈના પ્રાણ હરતી વખતે દયા આવે છે ? યમદૂતોએ સંકોચમાં પડી ગયા અને બોલ્યા – નહી મહારાજ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમારે દયાભાવથી શું લેવું ?
યમરાજ સમજી ગયા કે આ લોકો કદાચ સંકોચવશ આવું કહી રહ્યા છે. આથી તેમણે નિર્ભય કરતાં બોલ્યા તમે સંકોચ ન કરતાં. …

દિવાળી

November 1, 2012 – 5:24 am | 921 views

પ્રકાશ નુ પર્વ-દિવાળી
દિવાળી એટલે માત્ર ભૌતિક હિસાબો જ નહિ, વર્ષભર કરેલા કાર્યોના હિસાબોનું સરવૈયું કાઢવાનો દિવસ કેટલું જમા થયું કેટલું ઉધાર રહ્યું એ ગણવાનો દિવસ. આ દિવસે વેપારીઓ અને વ્‍યવસાય કરનાર ચોપડા પૂજન પણ કરે છે, પરંતુ ખરા અર્થમાં દિવાળી ભારતવર્ષના ભવ્‍ય તહેવારોની મહાવણજારને અંતે આવે છે. આ દિવસે નવા વર્ષ પહેલા આવે છે, એટલે વર્ષનો અંતિમ દિવસ ગણાય. તેથી …

દશેરા

November 1, 2012 – 5:24 am | 673 views

આસુરી શકિત પર દૈવી શકિત ના વિજયનુ પર્વ- દશેરા
નવરાત્રી મહોત્‍સવ પછી તરત જ દશેરા આવે છે. જે વિજયાદસમી તરીકે પણ ઓળખાય છે. આ દશેરા એટલે વિજય માટે આરોહણ કરવાનો દિવસ. આ દિવસે શ્રી રામે સીતાજીને રાવણની ચૂંગાલમાંથી છોડાવવા માટે વિજય પ્રસ્‍થાન કર્યુ હતું. ત્‍યારથી આ દિવસ વિજય માટે આરોહણ કરવાના દિવસ તરીકે ઉજવાય છે.
ભારતીય સંસ્‍કૃતિએ હંમેશા નીતિવાન વીર પુરૂષોનું પુજન …

પંચ સરોવર,:બિંદુ સરોવર,નારાયણ સરોવર,પંપા સરોવર,પુષ્કર સરોવર,માનસ સરોવર

October 30, 2012 – 10:03 am | 2,789 views

પંચ સરોવર :
૧. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત)
૨. નારાયણ સરોવર (કચ્છ)
૩. પંપા સરોવર (કર્ણાટક)
૪. પુષ્કર સરોવર (રાજસ્થાન)
૫. માનસ સરોવર (તિબેટ)
૧. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત):

મહર્ષિ કપિલના સ્વાનુભવસિદ્ધ સુધાસભર સુંદર શબ્દો સાંભળીને કોઇના પણ અંતઃકરણનું અવિદ્યારૂપી આવરણ અકબંધ રહી શકે ખરું ? સૂર્યનો પરમ પવિત્ર પ્રખર પ્રકાશ પડતાં અંધકાર અદૃશ્ય થાય, અનંત ઐશ્વર્યની ઉપલબ્ધિ થતાં જન્મના દરિદ્રીની દરિદ્રતા મટી જાય, અને …

શ્રી ગણેશનાં એકવીસ નામ

October 30, 2012 – 9:16 am | 545 views

શ્રી ગણેશનાં એકવીસ નામ
(૧) ૐ ગંણ જયાય નમઃ
(૨) ૐ ગણપતયે નમઃ
(૩) ૐ હેરંબાય નમઃ
(૪) ૐ ધરણીધરાય નમઃ
(૫) ૐ મહા ગણપતયે નમઃ
(૬) ૐ લક્ષ્ય પ્રદાય નમઃ
(૭) ૐ ક્ષિપ્રસાદનાય નમઃ
(૮) ૐ અમોધ સિદ્ધિયાય નમઃ
(૯) ૐ અમિતાય નમઃ
(૧૦ ૐ મંત્રાય નમઃ
(૧૧)ૐ ચિંતામણયે નમઃ
(૧૨)ૐ નિધયે નમઃ
(૧૩)ૐ સુમંગલાય નમઃ
(૧૪)ૐ બીજાય નમઃ
(૧૫)ૐ આશાપૂરકાય નમઃ
(૧૬)ૐ વરદાય નમઃ
(૧૭)ૐ શિવાય નમઃ
(૧૮)ૐ કારયાય નમઃ
(૧૯)ૐ નંદનાય નમઃ
(૨૦)ૐ વાચા સિદ્ધયે નમઃ
(૨૧) ૐ …

ભગવતગીતા

October 30, 2012 – 9:01 am | 2,197 views

ગીતા મહાગ્રંથ છે..મહા કાવ્ય છે. વિશ્વનો સૌપ્રથમ મહાગ્રંથ. ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં રણમેદાન પર આ ઉપદેશ અર્જુનને આપ્યો હતો.
આપણા દરેક ધર્મગ્રંથમાં જે તે ગ્રંથનો મહિમા ગાવામાં આવ્યો છે. મહર્ષિ વ્યાસ રચિત ભગવદ્ ગીતા પણ એમાં અપવાદ નથી. ગીતાનો પાઠ કરવા-કરાવવાથી શું ફાયદા થાય અને એનું શું મહત્વ છે એ ભગવદ ગીતાની શરૂઆતમાં વર્ણવવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં અર્જુનને …

કર્મના ત્રણ પ્રકાર

October 30, 2012 – 8:53 am | 775 views

૧ સંચિત કર્મ
૨ વર્તમાન કર્મ
૩ પ્રારબ્ધકર્મ
૧ સંચિત કર્મઃ જે પુર્વના અનેક જન્મોથી ભેગુ થયેલું કર્મ તે સંચિત કર્મ.
તે સાત્વિક,રાજસિક અને તામસિક તેઅણ પ્રકારનું હોય છે શુભ કે અશુભ તે સંચિત કર્મ ધણા કાળનું હોય છે છતાં પુણ્ય કે પાપરુપ તે કર્મ અવશ્ય ભોગવવું પડે છે.
૨ વર્તમાન કર્મઃ
વર્તમાન જન્મમાં જે કાઈ થઈ રહ્યુ છે તેને ક્રિયમાણ કર્મ અથવા વર્તમાન કર્મ કહેવાય …

આધ્યાત્મિક બનવા માટે સિધ્ધાતોને અંદર સુધી ઉતારો.

October 28, 2012 – 4:31 pm | 1,237 views

આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે ઊડાણ સુધી પ્રવેશ કરવો પડે છે.કહેવા,સાંભળવા અને કરવા પુરતી આ વાત સીમીત રહેતી નથી રામાયણ વાચી/સાંભળી સારી વાત કહેવાયછે ગિવર્ધનની પરિક્રમા કરી સારુ કાર્ય કર્યુ કહેવાય તિર્થસ્થાનોમાં જઈ દર્શન કએયા જીવન ધન્ય થયાનો અહેસાસ પ્રાપ્ત કર્યો.પણ આ બધુ કરવાથી આપ આધ્યાત્મક બની જતા નથી આતો તેનો દેખાવો કરી રહ્યા છો આધ્યાત્મિક ત્યારે જ બની શકાય જયારે …