About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


કરજણ- વિકિપીડિયા માંથી

આ તાલુકામાં મુખ્ય વસ્તી આદિવાસીઓની છે. તાલુકાનો મોટાભાગનો  વિસ્તાર જંગલોથી આચ્છાદિત તેમ જ ડુંગરાળ છે.

નાંદોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. રાજપીપલા નાંદોદ તાલુકાનું મુખ્ય મથક છે. નાંદોદ- વિકિપીડિયા માંથી

ઓલપાડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ઓલપાડ આ તાલુકાનું મુખ્ય મથક છે. ઓલપાડ જિલ્લા મથક સુરતથી કીમ જતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલું છે. આ ઉપરાંત ઓલપાડ હાંસોટ અને અંકલેશ્વર સાથે પણ રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે. ઓલપાડ તાલુકાનું ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ ર૧.૦ થી અક્ષાંશ ર૧.ર૩ રેખાંશ ૭ર.૩૮ થી ૭૪.ર૩ છે. ઓલપાડ તાલુકામાં ૧૦પ જેટલા ગામો આવેલાં છે. આ તાલુકામાં સરેરાશ અક્ષરજ્ઞાન ૭૩.૩૧ ટકા જેટલું છે. ઓલપાડ તાલુકાની મુખ્ય નદીઓમાં કીમ નદી, સેનાખાડી નદીઓનો સમાવેશ થાય છે. ઓલપાડ- વિકિપીડિયા માંથી

રાધનપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. રાધનપુર આ તાલુકાનું મુખ્ય મથક છે રાધનપુર- વિકિપીડિયા માંથી

સિદ્ધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. સિદ્ધપુર નગર ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે. સિદ્ધપુરમાંથી કુંવારીકા તરીકે ઓળખાતી સરસ્વતી નદી વહે છે, જેના કિનારે માતૃપક્ષના શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. સિદ્ધપુરમાં જોવા જેવાં સ્થાનો : મુક્તિધામ, રુદ્રમાળ અને અરુડેશ્વર. સિદ્ધપુર- વિકિપીડિયા માંથી

કડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું એક નગર છે, જેનું મુખ્ય મથક પણ છે. કડીમાં મેલડી માતાનુ મંદિર આવેલું છે, કડીમાં મલ્હારરાવ નામક રાજાએ રાજ કર્યુ હતું. કડીને સોનાની દડી પણ કહેવામાં આવે છે. કડી- વિકિપીડિયા માંથી

ખેરાલુ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ખેરાલુ આ તાલુકાનું મુખ્ય મથક છે. ખેરાલુ તાલુકા માં મહીયલ, ચાણસોલ, ડાલીસણા, ડભોડા, અરઠી ,જોરાપુરા,કાદરપુર,નાનીવાડા,નંદાલી,મીયાંસણા,મંદ્રોપુર,સાકરી ,પાન્છા,વીઠોડા,ચોટીયા,મલારપુરા,ગઠામણ, જેવા ગામ આવેલા છે. અહીં ઘઉં,બાજરી, દીવેલા,રાયડો,વરીયાળી,જુવાર, ના મુખ્યપાકો છે. ખેરાલુ- વિકિપીડિયા માંથી

વિજાપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનોમહત્વનો તાલુકો છે. વિજાપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.વિજાપુરમાં લોકો ખુબ જ સંપીને રહે છે. વિજાપુર- વિકિપીડિયા માંથી

ખેડબ્રહ્મા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ખેડબ્રહ્મા આ તાલુકાનું મુખ્ય મથક છે. ખેડબ્રહ્મા- વિકિપીડિયા માંથી

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors