About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


The below links provide you with an access to a host of services with State / UT & Central Govt.Dpts. Kindly save it for future references / use. Work By http://rajtechnologies.com Obtain: *   Birth Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=1> *   Caste Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=4> *   Tribe Certificate <http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=8> *   Domicile Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=5> *   Driving Licence <http://www.india.gov.in/howdo/howdoi.php?service=6> *   Marriage Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=3> *   Death Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=2> *   Search More – How do I <http://www.india.gov.in/howdo/advancedsearch.php> Apply for: *   PAN Card <http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=15> *   TAN Card <http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=3> *   Ration Card <http://www.india.gov.in/howdo/howdoi.php?service=7> […]

જિંદગી જીવવી એક કળા છે ’ એમ સાંભળીને અનેક લોકોને આશ્ચર્ય જેવું લાગતું હશે, પરંતુ જીવન એક કલા છે એ વાસ્તવિકતા છે. જે લોકો જીવન જીવવાની કળા નથી જાણતા અથવા તેને કલાત્મક કર્તવ્ય નથી માનતા, તેઓ જીવતા હોવા છતાં પણ સારી રીતે નથી જીવી શકતા. ઘણા લોકો જીવનની વિવિધ ઉપકરણો વડે શણગારવાને જ કળા સમજે છે, પરંતુ બાહ્ય પ્રસાધનોથી જીવનને શણગારતા રહેવું એ કળા નથી. આ મનુષ્યની એક લાલચ છે, જેને પૂરી કરવામાં તેને જૂઠો સંતોષ મળતાં હોય એમ લાગે છે. પરિણામે તે એમ માની બેસે છે કે તે જિંદગી […]

દુઃખ કે મુશ્કેલી આવી ૫ડતાં લોકો ચિંતા, શોક, નિરાશા, ભય, ગભરાટ, ક્રોધ, કાયરતા, વિષાદ વગેરે આવેશોથી ગ્રસ્ત થઈ જાય છે અને સં૫ત્તિ આવતાં અહંકાર, મદ, મત્સર, અતિભોગ, ઈર્ષ્યા, દ્રેષ વગેરે ઉત્તેજનાઓમાં ફસાઈ જાય છે. આ બંને પ્રકારની ઉત્તેજનાઓ મનુષ્યની આંતરિક સ્થિતિને રોગીઓ કે પાગલ જેવી બનાવી દે છે. મનુષ્ય માટે આવી સ્થિતિ વિ૫ત્તિ,ત્રાસ, અનિષ્ટ, અનર્થ અને અશુભ ૫રિસ્થિતિ સિવાય બીજું કાંઈ પેદા કરી શકતી નથી. જીવન એક હીંડોળો છે. એમાં આગળ અને પાછળ એમ બંને તરફ હિલોળા આવે છે. એની ૫ર ઝૂલનાર પાછળ અને આગળ એમ બંને તરફ જતાં પ્રસન્ન […]

જીવન મંત્ર

જાણો સુખ-સફળતા અને સમૃધ્ધિના બધા સૂત્રો,જે સમાયા છે કર્મ-ભાગ્ય,જયોતિષ,પૂજન-પરંપરા અને યોગમાં.બધુ આપણા માટે આપણી ભાષામાં.

જાગો ગ્રાહક જાગો,ગ્રાહકોનો હકક અને સુરક્ષા,ફરિયાદ

ગ્રાહકોના અધિકાર ૧ સલામતીનો અધિકારઃ જીવન તથા સ્વાસ્થ માટે નુકશાનકારક ઉત્પાદનો,ઉત્પાદન પ્રક્રિયાઓ અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકારઃસલામતીના અધિકારનું તાત્કાલોક કે નજીકનાકાળ માટૅ જ નહિ પણ ઉપભોગ બાદના લાબાં સમય સુધી વિસ્તરણ કરાયેલું છે ૨ માહિતિનો અધિકારઃ યોગ્યનિર્ણય લેવા તથા માહોતોયુકત પસંદગી કરવા માટે જરૂરી હકીકતોની સંપુર્ણ માહિતિનો અધિકારઃમાત્ર છેતરામણી નિવારણ,ભ્રામક જાહેરાતો અને ગેરમાર્ગે દોરતા લેબલોથી આગળ વધી આ અધિકારથી ઉપભોકતાને બુધ્ધિપુર્વક માલ અને સેવાઓનો ઉપભોગ માટે શક્તિમાન બનાવે છે ૩ પસંદગીનો અધિકારઃ વિવિધ ઉપભોકતા દ્રારઆ ઈચ્છીત માલ અને સેવાઓ યોગ્ય કિંમતે પ્રાપ્ત કરવાનો અને ઇજારાયુકત માલ અને સેવા વ્યાજબી […]

ક – કહે છે કલેશ ન કરો. ખ – કહે છે ખરાબ ન કરો. ગ – કહે છે ગર્વ ન કરો. ઘ – કહે છે ઘમંડ ન કરો… ચ – કહે છે ચિંતા ન કરો. છ – કહે છે છળથી દૂર રહો. જ – કહે છે જવાબદારી નિભાવો ઝ – કહે છે ઝઘડો ન કરો. ટ – કહે છે ટીકા ન કરો. ઠ – કહે છે ઠગાઇ ન કરો. ડ – કહે છે કયારેય ડરપોક ન બનો. ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો. ત – કહે છે બીજાને […]

સપ્તપદીના સૂત્ર (સફળ લગ્નની ગાઈડ) હું+તું=આપણે ૧ આપણા વિચાર અને વર્તનમાં સંવાદિતા ધરાવતા એવા સારા સહચર બનીએ. ૨ આપણે જીવનમાં તડકા-છાયા સાથે ઝીલીએ. ૩ આપણે સુસંતાન માટે પ્રભુને પ્રાથીએ. ૪ આપણે સુખી અને પ્રસન્નદાંપત્ય જીવનના સથીદાર બનીએ. ૫ આપણે ઉદ્દાત અને આદર્શ જીવન જીવીએ. ૬ આપણે સક્રિય અને ગતિશીલ જીવનના સહભાગી બનીએ. ૭ આપણે જીવન પથનું પ્રથમ પગલું સાથે માંડીએ.

એક આશાવાદી વિચારે છે કે ગ્લાસ અધુરો ભરેલો છે નિરાશાવાદી વિચારે છે કે ગ્લાસ અડધો ખાલી છે અને યર્થાથવાદી વિચારે છે કે તે થોડી વાર વધારે ઉભો રહેશે તો અંતે ગ્લાસ તેને જ ધોવો પડશે.

પ્રભુ ઉપર શ્રધ્ધા રાખનાર કયારેય નિરાશ થતો નથી.

જયારે આત્મા કઈ કહે અને બુધ્ધિ સાવ બીજું જ કહે, એવા સમયે તમે આત્માનું કહ્યું જ કરજો. -સ્વામી વિવેકાનંદ

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors