About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


*  પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશા વાહક. દયાનંદ સરસ્વતી * દરરોજ ઇશ્વરની પ્રાર્થના કરવાથી અંતઃકરણ પવિત્ર બને છે. સ્વામી રામતીર્થ. * પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે. મુહમ્મદ સાહેબ * પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શકિતઓને જગાડનાર દૈવી બળ છે. મહાભારત. * નમ્રતા અભિમાનને ઓગાળી નાખે છે. વિષ્ણુ પુરાણ

* નાગારવેલના પાનમાં બે લવિંગ મૂકી તેને ખુબ ચાવીને સવાર-સાંજ ખાવથી શ્વાસનળીનો સોજો ઊતરે છે. * રાત્રે ઉંધ ન આવતી હોય તો ગોળમાં ચિત્રકનું ચુર્ણ લેવાથી ધસધસાટ ઉધ આવી જાય છે. * લીલા પપૈયાનો છુંદો તપેલામાં નાખી તેને બાફી હાથના તળિયે પાંચ દિવસ બાંધવાથી ગરમી મટે છે. * ઇન્દ્ર જવની છાલ અને સિંધવ ગૌમુત્રમાં વાટી લેપ કરવાથી ખોડાનો નાશ થાય છે. * ઇન્દ્રવરણીના મુળ,લીંડીંપીપર અને તેનાથી ચાર ગણો ગૉળ એકત્ર કરી તે રોજ એક તોલો લેવાથી સંધિવાના દુખાવામાં રાહત થાય છે. * જે બાજુનુ કપાળ દુખતુ હોય તેની વિષમ બાજુના […]

ઝંખના!! તને મળવાની એક ઝંખના, મળતી નથી તું, મને થાય છે વેદના. સમયે તું ન આવતાં,નિરાશ થાઉં છું, શું થયું હશે?થાય છે તારી ખેવના. રમૂજી સ્વભાવ તારો હજી બદલ્યો નથી, દૂરથી આવતી જોઈ તને,જાગે સંવેદના કયારેય હતાશ કરતી નહિમને \’સાગર\’, પ્રેમ અખંડિત રહે,એવી ભાવના. કવિતા:  જયસુખલાલ મહેતા

=બિલીપત્રનું મહત્વ તથા તેના પ્રકારો= =========================== બિલીપત્રનું ભગવાન શંકરના પૂજનમાં વિશેષ મહત્વ છે. ભગવાન શંકરને બિલીપત્ર અર્પણ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કેટલાયે જન્મોનાં પાપમાંથી મુક્તિ મળે છે. સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્ર ચાર પ્રકારના હોય છે. અખંડ બિલ્વપત્ર, ત્રણ પાનવાળું બિલ્વપત્ર, છથી એકવીસ સુધીના પાનવાળું બિલ્વપત્ર અને શ્વેત બિલ્વપત્ર. આ પાંચેય પ્રકારના બિલ્વપત્રનું પોતપોતાનું એક આગવું આધ્યાત્મિક મહત્ત્વ છે. (૧) અખંડ બિલ્વપત્ર : આનું વિવરણ બિલ્વાષ્ટકમાં આ પ્રમાણે છે : ‘અખંડ બિલ્વપત્રમ્ નંદકેશ્વરં સિદ્ધર્થ લક્ષ્મી’ અર્થાત્ તે સ્વયં પોતાનામાં […]

ફાગણની કુખે જન્મી હતી પ્રિત આપણી વૈશાખમા કાળજાળ ઉનાળાસી તપતી હતી રંગ કેસુડાના ઉડયા હતા અબોલ નયનોમાં વંસતની વાટ પણ ક્યાં જોઇ હતી ઢળવામાં કોરા મન કેરા આકાશમાં છવાયા વાદળૉ બની અષાઢી મૌસમ છલકાય હતી પુરબહારમા શ્રાવણમાં છલકાણા નદીનાળાને તળાવો કેવા ભીંજાયા હતા બે અબોલ જીવ પ્રેમથી ભાદરવામાં જાણે ગાંડો થયો પ્રેમનો હાથીયો સૃષ્ટીને છોડીને વરસી પડયો આપણા બે પર આસોના આગમનના વધામણા થયા ઉજાગરાથી નવરાત્રીની રાત્રીમાં ફરી શરૂ થયા ફાગુ ગીત શૃંખલાઓની ભરમાર હતી ચાર આંખોમાં વરણાગી પ્રીત હતી નવરંગ કેરી ચુંદડીમાં નવતાલી લીધીને પાછું ફરી ને જોયું તો, […]

મલપતિ ચાલે રાતે આવીને અચાનક મેઘ ભીંજવી ગયો ધરતીને જે હતી કોરીકાટ જો તો ખરી ધરતીએ કેવા ધીંગા રૂપ ધર્યા અધરોમાં છલક્યા શબનમી ખુશીના જામ લીલા રૂપને જોઇને આંખોમા જોબન છલકે મલકે ને ટહુકે દિલડાના મોર એક સામટા જોબનની જાણે લાગી કુંપળૉની વણજાર ઘટાટોપ ઝાડને જાણે લાગી નવી રંગત ફુટી નીકળી છે તકદીરની તકરીર કરતી લીલા ઘાસની મજલીસો જયા જુઓ ત્યાં ફુલોને પાનને જાણે લાગ્યો જવાનીનો રંગ સુહાગરાત પછી નવોઢાના જાણે નવા રંગ ધોળા દેખાતા વનફુલો બની ગયા લાલચોળ સુકાયેલી નસોમાંથી જાણે પાનખર ગાયબ નમણી નવલલિતા કેરી મહેકે છે હવા […]

શ્રી દત્તાત્રેયના ૨૪ ગુરૂ ગુરૂદત્તાત્રેયે જડ તથા ચૈતન્ય પદાર્થમાંથી સારા ગુણધર્મ ઉતારી તેન ગુરૂ રૂપે સ્થાપ્યા.અને જગતને પરમાત્માનું માર્ગદર્શન આપ્યું આવાં મહામાનવી એ તેમના ૨૪ ગુરૂ ગણ્યાં હતાં. ૧ ધરતીઃ પ્રથમ ગુરૂ ધરતીમાતાને કહે છે કે શરીરનો કચરો ધરતી માતાને આપીએ છીએ તે ધરતી તેમનું ખાતર બનાવી આપને સુંદર મજાનો ખોરાક આપે છે. એક દાણો નાખી અનેક દાણા આપે છે. તમે તેમનાં પર ચાલો, કુદો અથવા ખોદો છતાં પણ તમારા કલ્યાણની ભાવના ધરતી માતા તમારા ઉપર રાખે છે. તમે બીજા પ્રત્યે કલ્યાણની ભાવના રાખી અને તમારી હૃદયની ભાવના કલ્યાણમય બનાવો. […]

બિલીપત્રનું ભગવાન શંકરના પૂજનમાં વિશેષ મહત્વ છે. ભગવાન શંકરને બિલીપત્ર અર્પણ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કેટલાયે જન્મોનાં પાપમાંથી મુક્તિ મળે છે. સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્ર ચાર પ્રકારના હોય છે. અખંડ બિલ્વપત્ર, ત્રણ પાનવાળું બિલ્વપત્ર, છથી એકવીસ સુધીના પાનવાળું બિલ્વપત્ર અને શ્વેત બિલ્વપત્ર. આ પાંચેય પ્રકારના બિલ્વપત્રનું પોતપોતાનું એક આગવું આધ્યાત્મિક મહત્ત્વ છે. (૧) અખંડ બિલ્વપત્ર : આનું વિવરણ બિલ્વાષ્ટકમાં આ પ્રમાણે છે : ‘અખંડ બિલ્વપત્રમ્ નંદકેશ્વરં સિદ્ધર્થ લક્ષ્મી’ અર્થાત્ તે સ્વયં પોતાનામાં લક્ષ્મી સિદ્ધ છે. એકમુખી રુદ્રાક્ષ સમાન […]

* વધારે ઉધરસ થઈ હોય તો મીઠાનો ગાંગડો મોંમા રાખીને ચુસો.ખાંસી બિલકુલ બેસી જશે. * કેરીની સુકાયેલી ગોઠલીનુ બારીક ચુર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે * તુવેરના પાન બાળી તેની રાખ દહીમાં મેળવી ચોપડવાથી ખસ,ખરજવું અને દાદર મટે છે. * દાડમના દાણાના એક કપ રસમાં અડધી ચમચી મસુરનો શેકેલો લોટ મિકસ કરી પીવાથી ઉલટી મટે છે. * કારેલાંનો રસ સવાર-સાંજ પીવાથી શરીરમાંથી તાવ અને કૃમિ દુર થાય છે.

દુઃખીને મદદ કરવા લંબાયેલો એક હાથ, પ્રાથના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે. -સ્વામી વિવેકાનંદ

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors