Home » Archive by Month

Article Archive for March 2017

“ભ્રષ્ટાચારી જનતા પાર્ટી” ના રાષ્ટ્રપ્રેમી ફકીરો નાં કૌભાંડોને ખુલ્લો પાડતો એમ.બી.શાહ કમિશનનો રીપોર્ટ

March 31, 2017 – 2:30 pm | 171 views

શબ્દોની માયાઝાળ રચી પોતાની પારદર્શિતાની વાતો કરી પ્રજાને ગુમરાહ કરવામાં માહીર “બોદી” સરકાર ના ઐતહાસિક કૌભાંડોને ખુલ્લા પાડતા સને ૨૦૧૧ માં રચાયેલ એમ.બી.શાહ કમિશનનો  રીપોર્ટ રજુ નહી કરવામાં  વર્તમાન સરકાર શા માટે પાછીપાની કરે છે ? તેવી ચર્ચા એ જોર પકડીયું છે. આ કમિશનના રીપોર્ટને વિરોધ પક્ષ, માજી મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતા અને લોકશાહીના અનેક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજુઆતો થઇ …