આરતીનું મહત્વ શું છે? આરતીનું મહત્વ શું છે?

આરતીનું મહત્વ શું છે ? * આરતી પાંચ મહાભુતોનું સ્મરણ છે અથવા તેમને પ્રણામ છે. – આચમની, જળ તત્વનું પ્રતીક છે. – વસ્ત્ર, પૃથ્વી તત્વનું પ્રતીક છે – દિપ, તેજ તત્વનું પ્રતીક છે – ધુપ, વાયુ તત્વનું પ્રતીક છે અને -ધંટ, આકાશ તત્વનું પ્રતીક છે. * પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ આરતી દ્રારા  ઇશ્વરને અર્પણ કરવાની છે દીપક આંખનું, ધંટનાદ કાનનું, ધુપ નાક્નું, જળ જિહવાનું અને વસ્ત્ર ત્વચાનું પ્રતીક છે.

સાચી દિશા કઈ?

સાચી દિશા કઈ? * યક્ષે યુધિષ્ટિરને આ પ્રશ્ન કરેલો.યુધિષ્ટિરે ઉત્તર આપતા કહેલું કે સંતો સાચી દિશા છે. -આ ઉત્તર મનન કરવા જેવો છે.મનુષ્યને દિશાઓનું ભાન ન રહે તો એની શી સ્થિતિ થાય ? એને જવું હોય કયાંય અને પહોચી જાય કયાંક ! બાહ્ય હલન ચલન માટે દિશાઓનું ધ્યાન આવશ્યક છે,દિશાઓનું ભાન ન હોય તો નિશ્ચિત મુકામે પહોચવામાં મુશ્કેલી પડે છે એમ જીવનને પણ યોગ્ય રાહે લઈ જવું હોય તો સંતનો આશ્રય લેવો ઇષ્ટ છે, -સંત જીવનનો સાચો રાહ બતાવે છે,જેણે પોતાના જીવનમાં પ્રકાશ જોયો છે તે જ બીજાને માર્ગદર્શન આપી […]

સેક્સ લાઇફ ડામાડોળ કરનારા કારણો

સેક્સ લાઇફ ડામાડોળ કરનારા કારણો તમારી સેક્સ લાઇફને હેલ્ધી બનાવવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે તે હેલ્ધી કયા કારણોસર નથી. જો તમારી સેક્સ લાઇફ હેલ્ધી ન હોય તો તેની પાછળ અહીં આપેલા કારણો જવાબદાર બની શકે છે. તો આજે જાણી લો એવા કારણો જે તમારી સેક્સલાઇફને ડામાડોળ કરી શકે છે. સમાગમની મજા વધારે સારી રીતે માણી શકાય તે માટે દરેક કપલ્સ અને્ક પ્રયાસ કરે છે.જેમ આપણે શરીરના સ્વાસ્થ્ય સુખાકારી માટે શુદ્ધ ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે એ બાબત પણ સેક્સ લાઇફમાં પણ લાગુ પડે છે. વિશ્વની […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors