વિપત્તિમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો ? * નિરાશ ન થવું. * હિંમત રાખવી. * ધૈર્ય રાખવું. * કર્તવ્ય કર્યા કરવું.

મનુષ્યને સૌથી વધુ કોણ સતાવે ? * ભૂખ

શું કળવું મુશ્કેલ છે? * માનવીનું મન

ગાયત્રી સહસ્ત્રનામ:મહાદેવી ગાયત્રીના ૧૦૦૮ નામ મહાદેવી ગાયત્રીના ૧૦૦૮ નામ અચિન્તય લક્ષણોવાળા, બ્રહમાદિનાં નિયંતા, અમૃતના સમુદ્રની મધ્યે રહેલા બીજાઓ વડે નહિ જીતાયેલાં, યુદ્ધમાં પરાજય નહિ પામેલાં, અણીમાદી સિદ્ધિઓના આધારરૂપ, સુર્યના મંડળમાં રહેલાં, વૃધાવસ્થાથી રહિત, જન્મ રહિત,જેનાથી બીજો કોઈ અધિક નથી, જાતિ આદિ ધર્મોથી રહિત , રુદ્રાક્ષની માળાને ધારણ કરતા શ્રેષ્ઠ રૂપવાળા, માતૃકારૂપ, બારાખડીરૂપ, કામાદી શત્રુઓના નાશ કરનારાં, આજ્ણના પર્વત જેવાં, અંજનાદિ પર્વતમાં વસનારાં, દેવીની માતા અદીતીરૂપ, અજપા –ગાયત્રીરૂપ, અવિધારૂપ, કમળ સમાન નેત્રોવાળા, અંદર તથા બહાર પણ રહેલાં, જીવને ઉપાધિરૂપ અવિદ્યાનો નાશ કરનારાં, અંતરાત્મારૂપ, જ્ન્મરહિત, બ્રહ્માના મુખમાં રહેનારા, કમળ સમાન મુખવાળા, ઓમકારની […]

Chapter 1 – Bhagavad Gita –  Visada Yoga – भगवद गीता  –  विषाद योग Chapter 2 – Bhagavad Gita –  Nature of soul – भगवद गीता –  आत्मा की प्रकृति Chapter 3 –  Bhagavad Gita –  Karma Yoga  – भगवद गीता – कर्मयोग Chapter 4 –  Bhagavad Gita –  Jyan yoga  – भगवद गीता – ज्ञानयोग Chapter 5 –  Bhagavad Gita – Karma Vairagya Yoga  – भगवद गीता – वैराग्ययोग Chapter 6 –  Bhagavad Gita –  Abhyasa Yoga  – भगवद गीता – अभ्यासयोग Chapter 7 –  Bhagavad Gita – Paramahamsa Vijnana Yoga – भगवद गीता –  परमहंस जानना-विजानना योग Chapter 8 –  Bhagavad Gita – Aksara-Parabrahman Yoga – भगवद गीता –  अक्षरब्रह्मयोग Chapter […]

ચૌદ પ્રયાગ : ૩ રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની) રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિનીનો સંગમ થાય છે. શહેર પર્વતની ખીણમાં વસેલું છે. ત્યાં પોસ્ટઑફિસ, દવાખાનું, ધર્મશાળા, હાઈસ્કૂલ, સંસ્કૃત કન્યાપાઠશાળા તેમજ ડાકબંગલો છે. અલકનંદા પરનો પૂલ પાર કરીને મંદાકિનીને કિનારે કિનારે જતા માર્ગે કેદારનાથના યાત્રીઓ આગળ વધે છે.રુદ્રપ્રયાગથી જ બે રસ્તા પડે છે એક રસ્તો કેદારનાથ જાય છે જયારે બીજો રસ્તો બદ્રીનાથ જાય છે શિવાલિકની રમણીય પહાડીઓ, કંદરાઓ અને નીચે ખીણમાં વહી જતી મંદાકિનીનું સૌંદર્ય માણતાં અમે રુદ્રપ્રયાગથી આગળ અનેક જોવા લાયક સ્થળો છે રુદ્રપ્રયાગ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાંચલ રાજ્યના […]

કલ્પના કોને કહેવાય? * ભવિષ્ય સંબંધેના વિકલ્પોને કલ્પના કહેવાય.

આદુના મીઠા ગુણો * સૂકા આદુને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પણ આદુની માફક ગુણકારી હોય છે. આદુનો રસ વાયુનાશક હોય છે. તે ભોજનને સુગંધિત તથા સુપાચ્ય બનાવે છેે. આદુ અજીર્ણ, આફરા અને પેટદરદમાં ગુણકારી સાબિત થયા છે. * ગળું ઘસાતું હોય તથા ઉધરશની તકલીફ હોય તો આદુનું સેવન લાભ પહોંચાડે છે. આ તકલીફમાંથી છૂટકારો પામવા તાજા આદુના ટુકડા કરી મીઠા સાથે મુખમાં રાખી ચૂસવા. આદુ તથા મીઠા સાથે લવિંગ પણ રાખી શકાય. * શરદીથી રાહત પામવા ચા માં આદુ ઉકાળીને પીવો જોઇએ તે ફાયદાકારક સાબિત થયું છે. આદુની ચા […]

તાજેતરમાં કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર યુવાનો પર ખાસ કરીને મહિલાઓની સેક્સ લાઇફ પર રિલિજિયન, આવેગ કે આલ્કોહોલ કરતા આધ્યાત્મિકતાની અસર વધારે જોવા મળે છે. યુનિવર્સિટી ઓફ કેન્ટુકી ખાતે રિસર્ચર્સ પૈકી એક જેસિકા બુરિસે જણાવ્યું કે હું માનું છું કે છેલ્લા ઘણા લાંબા સમયથી આપણા જીવનમાં ધાર્મિક અને અધ્યાત્મિક બાબતો એ રીતે અસર કરી રહી છે તેને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. આધ્યાતમિકતાની ચરમસીમાની માપણીનામના રિસર્ચમાં એ બાબતનો સાંકળવામાં આવી હતી જેના પગલે આધ્યાત્મમાં જોડાણ, સર્વવ્યપકતા અને પ્રાર્થનાની સ્વીકાર્યતાની ગુણવત્તાને માપવામાં આવી હતી. પણ ડેટામાં જે તારણ આવ્યું છે […]

જન્મ… જન્મ કોઇ બાળક નો નહિ માતાનો થાય છે. ત્યારે એ સ્ત્રી જોડેએક પિતાને જન્મ આપે છે. જયારે તમને કોઇ પણ સમજીને સંભાળે છે, ત્યારે જ એક સાચા મિત્ર નો જન્મ થાય છે. જયારે કોઈ શીખવાડીને લક્ષ તરફ દોરે છે, ત્યારે જ એક શિક્ષક નો જન્મ થતો હોય છે. જયારે જીવનમાં નવું અનુભવી જતા હોવ, ત્યારે એક વિધૉથી નો જન્મ થતો હોય છે. બીજાને કંઈક રીતે નુકસાન પહોચાડી જવાય, તો સમજવું એક રાક્ષસ નો જન્મ થયો છે. જયારે સ્વાથી બનીને પોતાના માટે જીવીએ, ત્યારે ખુદનો જન્મ થયો છે એમ માનવું. […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors