વિનામૂલ્યે કાનૂની સેવા, નિઃશુલ્ક કાનુની સેવા,મફત કાનુની સેવા

વિનામૂલ્યે કાનૂની સેવા, નિઃશુલ્ક કાનુની સેવા,મફત કાનુની સેવા

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી

લીગલ સહાય હેતુ આપના ગામન પેરા-લીગલ સ્વંય સેવક અથવા લીગલ સહાય કલીનીક અથવા સેક્રેટરી ઓફ ધ લીગલ સર્વિસીસ ઓથોરીટિ સભ્યોનો સંપર્ક કરો.

 

 

 

 

વધુ માહિતી માટે સંપર્ક કરોઃ નાલસા૧૨/૧૧,જામનગર હાઊસ,શાહજહા રોડ,નવી દિલ્લી-૧૧૦૦૧૧,ફોનઃ૦૧૧-૨૩૩૮૬૧૭૬,૨૩૩૮૨૭૭૮ ફેકસઃ૨૩૩૭૨૧૨૧
સંપર્કઃમેમ્બર-સેક્રટરિ ઓફ સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટિ,વેબ સાઈડ nalsa.gov.in,
કોન્ફરસીંગ આઈ ડીઃ૧૦.૨૫.૧૯૨.૬૬

Andhra Pradesh 040-23446700
Arunachal Pradesh 0360-2284913
Assam 0361-2601843
Andaman & Nicobar 03192-233137
Bihar 0612-2230943
Chhattisgarh 07752-417625
Chandigarh 0172-2742999
Dadra&NagarHaveli 0260-2644452
Daman & Diu 0260-2230887
Dekhi 23342222
Goa 0832-2421169
Gujarat 079-27665400
Haryana 0172-2660064
Himachal Pradesh 0177-2623862
Jammu&Kashmir:Jammu 0191-2546753
:Srinagar 0194-2450644
Jharkhand 0651-2482392
Karnataka 080-22111875
Kerala 0484-2396717
Lakshadweep 04896-262323
Madhya Pradesh 0761-2678352
Maharashtra 022-22691395
Manipur 0385-2410786
Meghalaya 0364-2501051
Mizoram 0389-2336621
Nagaland 0370-2290338
Orissa 0671-2307678
Punjab 0172-4652568
Puducherry 0413-2224658
Rajasthan 0141-2227555
Sikkim 03592-284753
Tamilnadu 044-25342834
Tripura 0381-2223365
Uttar Pradesh 0522-2286395
Uttarakhand 05942-236762
West Bengal 033-22484234

સુપ્રિમ કોર્ટમાં પણ વિનામૂલ્યે કાનૂની સેવાઓ ઉપલ્બધ છે.સંપર્ક કરોઃ ૦૧૧-૨૩૩૮૮૩૧૩ અથવા ૦૧૧-૨૩૩૮૧૨૫૭

સર્વોચ્ચ અદાલતમાં મફત કાનૂની સહાય : 

કાનુની સેવાઓ સત્તાવાળાઓ અધિનિયમ, ૧૯૮૭ હેઠળ મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવે છે જેમની :

વ્યક્તિઓ જેમની વાર્ષીક આવક રૂ. ૧,૨૫,૦૦૦/- થી વધુ નથી.

વ્યક્તિઓ જેઓ અનુશુચિત જાતિ / અનુશુચિત જનજાતિ, મહિલા, બાળકો, અક્ષમ વ્યક્તિઓ, માનવા તસ્કરીનો ભોગ બનેલ વ્યક્તિ, સામુહિક વિનાશ, વંશીય હિંસા, જાતિ અત્યાચાર, પૂર, અનાવૃષ્ટિ, ધરતીકંપ વિગેરે, વ્યક્તિ અટકાયતમાં હોય અને ઔધોગિક કામદાર, અસંબદ્ધ  આવક મર્યાદામાં હોય.
સર્વોચ્ચ અદાલત કાનૂની સેવાઓ કમિટી, ૧૦૮, વકીલોની ચેમ્બર, સર્વોચ્ચ અદાલત કમ્પાઉન્ડ, નવી દિલ્લી – ૧૧૦૦૦૧, ટેલીફોન નંબર ૦૧૧-૨૩૩૮૧૨૫૭. ઈ-મેઈલ : sclsc@nic.in અથવા નજીકની કાનૂની સેવાઓ, કમિટી અથવા કમિટીની વેબસાઈટ : www.sclsc.nic.in  ઉપર ફોર્મસ અને સંબંધિત માહિતી મળી શકશે.

કાનુની સલાહ મેળવવા માટે કોઇપણ વ્યકતી કામકાજના દિવસોમાં સવારે ૧૦-૩૦ થી ૫-૦૦ સુધી કચેરીએ ફોન કરી શકે છે.

કોઇપણ વ્યક્તિ ઉપરોક્ત કક્ષામાંથી કોઇપણમાં આવતા હોય, જેઓએ તેની / તેણીની અપીલ / સ્પેશીયલ લીવ પીટીશન / ટ્રાન્સફર પીટીશન અથવા સર્વોચ્ચ અદાલતમાં તે અંગે બચાવ કરવા માટે દાવો દાખલ કરવાની જરૂર પડે તો તેઓએ તેની / તેણીનું પોતાનું સરનામું / ઇ-મેઇલ એડ્રેસ સાથે પત્ર વ્યવહારના હેતુસર સેક્રેટરીને અરજી મોકલવી.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors