પરમાત્માને કયાં શોધવા ?

પરમાત્માને કયાં શોધવા ?
*પરમાત્માનું સરનામું આપણે જાણાતા નથી પઈ આપણે એને કયાં માર્ગે શોધવાના? ઉતમ માર્ગ એ છે કે પરમાત્મા આપણને શોધે તેવી પરિસ્થિતિ નિર્માણ કરવાની,પરમાત્માને આપણા ઠેકાણાની જાણ છે
*પરમાત્મા આપણને શોધે તેવી લાયકાત ઉભી કરવાની. એ થશે એટલે પરમાત્માનો અનુભવ થશે.
*જેનું નિરંતર અસ્તિત્વ છે તેની શોધ કરાતી હશે?જે ખોવાઈ ગયુ હોય તે શોધવું પડે,આપણે માયાની રમતમાં ખોવાઈ ગયા છીએઈને લીધે અણુએ અણુમાં સભર એવા પરમાત્માનો અનુભવ થતો નથી.માયાનું વિસ્મરણ થતાં પરમાત્માનું આપોઆપ સ્મરણ થશે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors