જ્ઞાન શેના વિના અધુરુ છે?

જ્ઞાન શેના વિના અધુરુ છે?

* ભક્તિના પુટ વિના

 

આત્મજ્ઞાન કોને કહેવાય?

* હું કોણ છું તેનો યર્થાથરુપે જાણવું.

 

જ્ઞાન કોનામાં પ્રગટે?

* જે પોતાપણું ટાળી શકે તેનામાં.

-હું પણાની અને મારાપણાની વિચારમાંથી ટાળી દઈએ તો મુક્તિનો ભાવ થાય.

 

જ્ઞાનનિ ઉદય થયો તે કેવી રીતે જાણી શકાય?

* વર્તમાનમાં ચિત સ્થિર થાય.

* ઇચ્છાઓ પલાઠી વાળીને બેસી જાય.

* રાગ-દ્રેષ સમી જાય.

* નિર્ભયતા અને આનંદનો અનુભવ થાય.

 

જ્ઞાનન્ ભુમિકાઓ કેટલી?કઈ કઈ ?

 

*સાત

– શુભેચ્છા; નિત્ય- અનિત્યનો વિવેક જાણવો ; સતવચનો વાંચવાં-સાંભળવા; સદવૃતિ રાખવી ; જન્મ, સંસાર,મરણથી છુટી મૌક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા.

-સુ-વિચારણા ; આત્મવિચાર કરવોઃ શ્રવણ મનન કરવું ; સત- અસતનિ વિચાર કરવો.

-તનુમાનસા-મનને પાતળું પડવા દેવું; મનની ચંચળ પ્રવૃતિઓ ધટી જવી.

-સત્ત્વાપતિ  ; અંતઃકરણમામ બ્રહ્મભાવનો ઉદય થવો;બાહ્યજગત સાથેનો સંબંધનો અભાવ;સૂક્ષ્મવિચારમાં સ્થિર થવુંઃસત્વગુણની વુધ્ધિ.

-અસંસક્તિ ; આસક્તિનું નામનિશાન ન રહે ;બહ્મ સાથે અભેદ સધાય.

-પદાર્થોભાવના ; જગતના પદાર્થોનું ભાન ન રહેવું અથવા પદાર્થોનો અભાવ રહેવો.

-તુરીયા ; નિત્યનિરંતર બહ્મમાં લીન રહેવું;બ્રહ્માકાર વૃતિ ; બ્રહ્મમાંનિત્ય સ્થિતિ;જ્ઞાનની

અવસ્થા.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors