ગુજરાતી સર્જકોની અવિસ્મરણીય સર્જનની યાદી

હેમચંદ્રાચાર્ય : સિદ્ધહૈમ, કાવ્‍યાનુશાસનનરસિંહ મહેતા : હારમાળા, રાસસહસ્ત્રપદી, ગોવિંદગમન,
સુદામાચરિતપદ્મનાભ : કાન્‍હડદે પ્રબંધ
શ્રીધર વ્‍યાસ : રણમલ્‍લ છંદ
ભાલણ : કાદંબરી, દશમસ્‍કંધ, નળાખ્‍યાનઅખો : અનુભવબિંદુ, અખેગીતા, છપ્‍પા પ્રેમાનંદ : નળાખ્‍યાન, મામેરુ, સુદામાચરિત, ઓખાહરણ, દશમસ્‍કંધશામળ : સિંહાસનબત્રીસી, સૂડા બહોતરી, મદનમોહન, અંગદવિષ્ટિદયારામ : રસિક વલ્‍લભ, પ્રેમરસગીતા, અજામિલાખ્‍યાન, ગરબીઓદલપતરામ : દલપતકાવ્‍ય, ફાર્બસવિરહ, મિથ્યાભિમાન, લક્ષ્‍મીનાટકનર્મદ : મારી હકીકત, નર્મદગદ્ય, નર્મકવિતા, નર્મકોશનવલરામ : ભટનું ભોપાળું, નવલગ્રંથાવલીનંદશંકર : કરણઘેલોમણિલાલ દ્વિવેદી : કાન્‍તા, ગુલાબસિંહ, આત્‍મનિમજ્જનગોવર્ધનરામ ત્રિપાઠી : સરસ્‍વતીચંદ્ર ભાગ 1 થી 4, સ્‍નેહમુદ્રાનરસિંહરાવ દિવેટિયા : કુસુમમાળા, હ્રદયવીણા, નુપૂરઝંકાર, સ્‍મરણસંહિતારમણલાલ નીલકંઠ : ભદ્રંભદ્ર, રાઈનો પર્વત, કવિતા અને સાહિત્‍ય ભાગ 1 થી 4આનંદશંકર ધ્રુવ : કાવ્‍યતત્‍વવિચાર, નીતિશિક્ષણ, આપણો ધર્મમણિશંકર રત્‍નજી ભટ્ટ (કાન્‍ત) : પૂર્વાલાપ, ગુલાબસિંહકલાપી : કેકારવ, કાશ્‍મીરનો પ્રવાસ, નારી હ્રદય, કલાપીની પત્રધારાનાનાલાલ : જયાજ્યંત, ઇન્‍દુકુમાર, વિશ્વગીતા, હરિસંહિતા, નાના નાના રાસખબરદાર : દર્શનિકા, કલિકા, રાષ્ટ્રિકા, કલ્‍યાણિકા, રાસચંદ્રિકાબોટાદકર : કિલ્‍લોલિની, સ્‍ત્રોતસ્વિની, રાસતરંગિણી, શૈવલિનીબ. ક. ઠાકોર : મારાં સોનેટ, ભણકાર, નવીન કવિતા વિષે વ્‍યાખ્‍યાનોકનૈયાલાલ મુનશી : પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, કૃષ્‍ણાવતાર 1 થી 8, પૃથ્વીવલ્‍લભ, વેરની વસુલાત,તપસ્વિની ભાગ 1 થી 3, ભગવાન પરશુરામ વગેરે.ધૂમકેતુ : તણખામંડળ ભાગ 1 થી 4, ચૌલાદેવી, વાચિનીદેવી, કર્ણાવતીઝવેરચંદ મેઘાણી : સોરઠી બહારવટિયા, સૌરાષ્‍ટ્રની રસધાર, યુગવંદના, વેવિશાળ, સમરાંગણ, માણસાઈના દીવા, સોરઠ તારાં વહેતાં પાણીગાંધીજી : સત્‍યના પ્રયોગો, વ્‍યાપક ધર્મભાવના, નીતિનાશને માર્ગે, હિંદ સ્‍વરાજકિશોરલાલ મશરૂવાળા : સમૂળી ક્રાન્તિ, ગીતામંથન, કેળવણીના પાયાકાકાસાહેબ કાલેલકર : સ્‍મરણયાત્રા, હિમાલયનો પ્રવાસ, જીવનનો આનંદ, જીવન સંસ્‍કૃતિ, જીવનલીલા, ઓતરાતી દીવાલો, બ્રહ્મદેશનો પ્રવાસ, લોકમાતારમણલાલ વી. દેસાઈ : કોકિલા, ગ્રામ્‍યલક્ષ્‍મી ભાગ 1 થી 4, ભારેલો અગ્નિ, પહાડનાં પુષ્‍પોચુનીલાલ વ. શાહ : વિષચક્ર, રૂપમતી, જિગર અને અમી, કર્મયોગી રાજેશ્વરજ્યોતીન્‍દ્ર દવે : રંગતરંગ ભાગ 1 થી 6, હાસ્‍યતરંગ, પાનનાં બીડાં, રેતીની રોટલીચંદ્રવદન મહેતા : આગગાડી, નાગાબાવા, બાંધગઠરિયાં, ઇલાકાવ્‍યો, છોઠગઠરિયાં, નાટ્યગઠરિયાં, સફરગઠરિયાંરામનારાયણ પઠક : બૃહદ્દપિંગળ, દ્વિરેફની વાતો ભાગ 1 થી 3, શેષનાં કાવ્‍યોઝીણાભાઈ દેસાઈ (સ્‍નેહરશ્મિ) : અર્ધ્ય, પનઘટ, ગાતા આસોપાલવ, અંતરપટવિષ્‍ણુપ્રસાદ ત્રિવેદી : વિવેચના, પરિશીલન, અર્વાચીન-ચિંતનાત્‍મક ગદ્યવિશ્વનાથ મ. ભટ્ટ : વીર નર્મદ, સાહિત્‍યસમીક્ષા, નિકષરેખાઅનંતરાય રાવળ : સાહિત્‍યવિહાર, ગંધાક્ષત, સમાલોચના, અવલોકનાસુન્‍દરમ્ : કાવ્‍યમંગલા, વસુધા, યાત્રા, અર્વાચીન કવિતા, દક્ષિ‍ણાયનઉ‍માશંકર જોશી : નિશીથ, ગંગોત્રી, વસંતવર્ષા, પ્રાચીના, સાપના ભારાઇન્‍દુલાલ ગાંધી : ગોરસી, શતદલ, પલ્‍લવી, ખંડિત મૂર્તિઓ, ઉન્‍મેષમનસુખલાલ ઝવેરી : આરાધના, અભિસાર, ફૂલદોષ, પર્યેષણાસુંદરજી બેટાઈ : જ્યોતિરેખા, ઇન્‍દ્રધનુષ, વિશેષાંજલિકૃષ્‍ણલાલ શ્રીધરાણી : કોડિયાં, પુનરપિ, મોરનાં ઈંડાં, પિયાગોરી, વડલોકરશનદાસ માણેક : આલબેલ, મધ્‍યાહન, વૈશંપાયનની વાણી, અહો રાયજી સુણીએપન્‍નાલાલ પટેલ : મળેલા જીવ, માનવીની ભવાઈ, સુખદુ:ખનાં સાથી, પાર્થને કહો ચઢાવે બાણગુણવંતરાય આચાર્ય : દરિયાલાલ, રાયહરિહરઈશ્વર પેટલીકર : જનમટીપ, મારી હૈયાસગડી, ધરતીનાં અમી, શ્રદ્ધાદીપચંદ્રકાન્‍ત બક્ષી : આકાર, પેરાલિસીસ, હનીમુન, પડઘા ડૂબી ગયાશિવકુમાર જોશી : કંચૂકીબંધ, અનંગરાગ, અંગારભસ્‍મ, રજનીગંધા, ત્રિશૂળચુનીલા મડિયા : તેજ અને તિમિર, શરણાઈના સૂર, લીલુડી ધરતીગુલાબદાસ બ્રોકર : પુણ્‍ય પરવાર્યું નથી, લતા અને બીજી વાતો, ધૂમ્રસેરજ્યંતિ દલાલ : જવનિકા, ત્રીજો પ્રવેશ, બીજો પ્રવેશ, આ ઘેર પેલે ઘેરેમનુભાઈ પંચોળી(દર્શક) : ઝેર તો પીધાં જાણી જાણી, ભાગ 1 થી 2, બંધન અને મુક્તિ, સોક્રેટિસરાજેન્‍દ્ર શાહ : ધ્‍વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલસુરેશ જોશી : પ્રત્‍યંચા, છિન્‍નપત્ર, કિંચિત, ગૃહપ્રવેશ, અપિચલાભશંકર ઠાકર : માણસની વાત, એક ઉંદર અને જદુનાથ, અકસ્‍માત, તડકોશંકરલાલ વ્‍યાસ : સ્‍નેહસાધના, અભિનેત્રી, જિંદગીનું ભાથું, ખંડિત સ્‍વપ્‍નનિરંજન ભગત : છંદોલય, કિન્‍નરીરઘુવીર ચૌધરી : અમૃતા, ઉપરવાસ, આકસ્મિક, સ્‍પર્શ, સહરાની ભવ્‍યતા એકલવ્‍ય, કથાત્રયી, તમસાબકુલ ત્રિપાઠી : સચરાચરમાં, લીલા, સોમવારની સવારેજયન્‍ત પાઠક : અનુનય, વનાંચલબાલાભાઈ દેસાઈ (જયભિખ્‍ખુ) : સિદ્ધરાજ જયસિંહ, દિલ્‍લીશ્વર, ગઈગુજરી, વિક્રમાદિત્‍ય હેમુ, ભાગ્‍યનિર્માણ, ગુલાબ અને કંટક, દાસી જનમ જનમનીપ્રિયકાન્‍ત પ‍રીખ : સ્‍વપ્‍નપ્રયાણ, કર્મ, ખોજ, શોધપ્રતિશોધ, મોસમ, અર્થ દ્વિધાસચ્ચિદાનંદ સ્‍વામી : મારા અનુભવો, સંસાર રામાયણ, અભિગમ બદલોનટવરલાલ પંડયા (ઉશનસ) : શિશુલોક, પૃથ્‍વીને પશ્ચિમ ચહેરેચીનુભાઈ પટવા : ફિલસૂફિયાણી, ચાલો સજોડે સુખી થઈએ, અમે અને તમેકુન્‍દનિકા કાપડિયા : સાત પગલાં આકાશમાંવર્ષા અડાલજા : ખરી પડેલો ટહૂકો, પગલાં, ગાંઠ છૂટ્યાની વેળા, મારે પણ એક ઘર હોયધીરુબહેન પટેલ : વિશ્રંભકથા, વડવાનલ, વાંસનો અંકુર, વમળ, પંખીનો માળોરંભાબહેન ગાંધી : જયરાજ્ય, દીપાલી, રોંગ નંબરફાધર વાલેસ : સદાચાર, લગ્‍નસંસાર, ચારિત્ર્ય યજ્ઞ, પ્રેરણા પરખ, કુટુમ્‍બ ધર્મઅશ્વિન ભટ્ટ : આશકામંડલ, લજ્જાસન્‍યાલ, ઓથાર, ફાંસલો, આખેટવિઠ્ઠલ પંડ્યા : ચક્રવ્‍યૂહ, સુખની સરહદ, એક ચહેરો, લોહીનો બદલો રંગરાજીવ પટેલ : અંગત (કાવ્‍યસંગ્રહ), અશ્રુધારા, ઝંઝાવિનોદભટ્ટ : ઇદમ્ તૃતીયમ્, પહેલું સુખ તે મૂંગી નાર, સુનો ભાઈ સાધો, વિનોદની નજરેમધુસૂદન પારેખ : સૂડી અને સોપારી, રવિવારની સવારે, હું શાણી અને શકરાભાઈરતિલાલ સાં. નાયક : જોડણી પ્રવેશ, હૈયાનાં દાન, અલકમલકની વાતો, બાળ રામાયણસારંગ બારોટ : કોઈ ગોરી કોઈ સાંવરી, મીનમેખ, છૂતઅછૂત, જિંદગીના ફેરાવજુ કોટક : પ્રભાતનાં પુષ્‍પો, શહેરમાં ફરતાં ફરતાં, ઘરની શોભા, ચંદરવોહરિકિશન મહેતા : જડચેતન, શેષ-અશેષ, તરસ્‍યો સંગમ ભાગ 1 – 2જશવંત ઠાકર : જીવનનો જય, અંતરપટ, માયાસ્‍વામી આનંદ : ધરતીની આરતી, હિમાલયનાં તીર્થસ્‍થાનો, નધરોળ, જૂની મૂડીરાધેશ્‍યામ શર્મા : ફેરો, સ્‍વપ્‍નતીર્થ, પવનપાવડીરમણલાલ સોની : ભાગવત કથામંગલ, પ્રબોધ કથાઓ, ગલબા શિયાળનાં પરાક્રમોપ્રાગજી ડોસા : તખતો બોલે છે ભાગ 1 – 2, પુષ્‍પકુંજ, છોરું-કછોરું, ઘરનો દીવોગુણવંત શાહ : કાર્ડિયોગ્રામ, વગડાને તરસ ટહુકાની, રણ તો લીલાંછમ, પવનનું ઘર, સંભવામિ ક્ષણે ક્ષણે, કૃષ્‍ણનું જીવનસંગીતહરિન્‍દ્ર દવે : પળનાં પ્રતિબિંબ, અનાગત, માધવ કયાંય નથી, કૃષ્‍ણ અને માનવસંબંધોચંદ્રકાન્‍ત શેઠ : નંદ સામવેદી, સંખ્‍યાનિર્દેશક, શબ્‍દસંખ્‍યાઓમોહનલાલ પટેલ : હવા તુમ ધીરે બહો, પ્રત્‍યાવલંબનભગવતીકુમાર શર્મા : શબ્‍દાતીત, અસૂર્યાલોક, તુલસીની મંજરીઓ, ઊર્ધ્વમૂળસુરેશ દલાલ : મારી બારીએથી ભાગ 1 – 2, સાવ એકલો દરિયો, સ્‍કાયક્રેઇપરભોળાભાઈ પટેલ : અધુના, પૂર્વાપર, કાલપુરુષ, વિદિશા, દેવોની ઘાટીમધુ રાય : ચહેરા, કોઈ એક ફૂલનું નામ બોલો તો, કાલસર્પ, કુમારની અગાસીમોહમ્‍મદ માંકડ : ધુમ્‍મસ, હવામાં કોની સુગંધ, વૃક્ષ નીચે, તમે કેમ રહ્યા અબોલપિનાકિન દવે : કામવન, આધાર, વિવર્ત, મોહનિશા, વિશ્વજીત, ફૂબતા અવાજોઈલા આરબ મહેતા : એક હતા દિવાન બહાદુર, બત્રીસલક્ષણો, રાધા, બત્રીસ પૂતળીની વાતદિલીપ રાણપુરા : મીરાંની રહી મહેંક, આંસુભીનો ઉજાસ, કૂંપળ ફૂટયાની વેળામફતભાઈ ઓઝા : ઘૂઘવતા સાગરનાં મૌન, પળપળનાં પ્રતિબિંબ, અપ-ડાઉનયશોધર મહેતા : સરી જતી રેતી, કીમિયાગરકિસનસિંહ ચાવડા : અમાસના તારા, ધરતીની પુત્રી, અમાસથી પૂનમ ભણીનવનીત સેવક : સૂસવાટા, પ્રતિશોધ, અગ્નિશિખા,

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors