ગુજરાતી યુનિકોડ <=> ગોપીકા / ટાઇટલ ટુ ફોન્ટ વિના મુલ્યે રૂપાંતર (કન્વર્ટર)

ગુજરાતી યુનિકોડ   ગોપીકા / ટાઇટલ ટુ ફોન્ટ  વિના મુલ્યે રૂપાંતર (કન્વર્ટર)

ઇન્ટરનેટની દુનિયામાં યુનિકોડ એક વરદાન રૂપ ગણાવી શકાય. જો કે મારે હવે  યુનિકોડ ફોન્ટ શું છે એ કહેવાની જરૂર નથી લાગતી. કારણ કે અત્યારે તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા છો તે  યુનિકોડના કારણે વાંચી રહેલ છો.

ગુજરાતી ભાષા પ્રત્યે મને લગાવ હતો. આર્ટીકલ લખવો અને તેને સંગ્રહિત રૂપે રાખી મુકવા વેબ સાઈટ ઉપર નો  મારો શોખ  વિકસતો ગયો .. વાચક વર્ગ વધ્યો અને દાદ દેનારુ મિત્રવૃંદ વધતુ ગયું.

પરંતુ ગુજરાતી યુનિકોડ ફોન્ટમાંથી ભારતીના ગોપીકા / ટાઇટલ  જેવા પ્રચલિત ફોન્ટમાં રૂપાંતર / કન્વર્ટ કરવાની અને સાથે સાથે ગુજરાતી યુનિકોડમાં લખી શકાય તેવી મફત (free) સેવાઓ ઉપલબ્ધ નથી.   આ કારણે, મારો કોમ્યુટર પ્રોગ્રામીંગ કરવાના અને વેબ સાઇટ બનાવવાના શોખને કારણે આ પ્રોગ્રામ બનાવી શકેલ છું. આ સર્વિસનો ઉપયોગ સૌ મિત્રો વિના મુલ્યે કરી શકશે. આ માટે લિંક આપેલ http://www.rajtechnologies.com/gujarati  છે. બીજી  પ્રચલિત નોન-યુનિકોડ ફોન્ટમાં (જેવાકે ગોપીકા,કૃષ્ણા,ગોવિંદા,હિતાર્થ, શેફાલી અને વકીલ) રૂપાંતર / કન્વર્ટ કરવાનું, પ્રોગ્રામીંગ કરવાનું કામ અત્યારે કરી રહી છું. જે ટૂક સમયમાં ઉપલબ્ધ થશે.

આ સોફ્ટવેરમાં ખામી જણાય તો મને વ્યક્તિગત જાણ મારા  ફેશબુક  પેજ https://goo.gl/KYse7C   અથવા મારા ઇ-મેલ આઇડી  પર  ધ્યાન દોરશો   અને  ગુજરાતી ભાષાના ચાહક મિત્રો મારા આ પ્રયત્નને ન્યાય આપી શકશે તેવી આશા રાખુ છું.

– નિહારીકા રવિયા

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors