હોલિવૂડના પરદે ગુજરાતી નૌરિનની ધૂમ (Hollywood actress Naurin)

હોલિવૂડના પરદે ગુજરાતી નૌરિનની ધૂમ (Hollywood actress Naurin)

WhatsAppFacebookTwitterStumbleUponPinterestReddit

મૂળ ગુજરાતી નામ નૌરિન. માતા – પિતા મહારાષ્ટ્રના પુણેનાં , જન્મ ન્યૂયોર્કમાં, ઉછેર જયોર્જિયાના સ્ટોન માઉન્ટ ખાતે થયેલ છે. તો તેનો અભ્યાસ બોસ્ટન યુનિવર્સિટીમાં થયો છે. તેની માનીતી ફિલ્મો, સીતા ઔર ગીતા, સત્યમ્ શિવમ્ સુંદરમ્ તથા કુલી. તે સિવાય ઘણી હિંદી ફિલ્મો તેની પહેલી પસંદ છે. તે ગુજરાતી, હિંદી, ઉર્દૂ બહુ સારી રીતે બોલી શકે છે. નૌરિન ડેવલ્ફ ગુજરાત પરિવારની મુસ્લિમ યુવતી છે. હોલિવૂડમાં તેનું નામ નોરિન ડેવુલ્ફ છે. હોલિવૂડમાં તે જેનિફર લોપેઝ સાથે કામ કરી ચૂકી છે. તે ધ બેક અપ પ્લાનમાં જે.લો. સાથે ચમકી છે. વલી તે બોલિવૂડમાં કામ કરવા આતુર છે. તેની ફિલ્મ ધ બેક અપ પ્લાનની નોંધ હોલિવૂડમાં લેવાઈ છે. અને તેને ત્યાં સંખ્યાબંધ ઓફર મળી છે. ગુજરાતી મૂળ ની આ ગરવી ગુજરાતણ અભિનેત્રી મેકિઝમ મેગેઝિનમાં હોટ ૧૦૦ બ્યુટિની યાદીમાં સ્થાન પામી છે. તેની ઈચ્છા રેખા સાથે કામ કરવાની ઘણી છે. તેની જન્મતારીખ ૨૮ ફેબ્રુઆરી ૧૯૮૪ છે. તેનો જન્મ અમેરિકાના ન્યૂયોર્કમાં થયો છે. તે સ્ટોન માઉન્ટેન, જયોર્જિયા ખાતે મોટી થઈ છે. તેનો વ્યવસાય અભિનેત્રીનો છે. તેની માતૃભાષા ગુજરાતી છે. તેની જાણીતી ફિલ્મો વેસ્ટ બેન્ક સ્ટોરી, ધોસ્ટ ઓફ ગર્લફ્રેન્ડસ પાસ્ટ છે. તેણે બોસ્ટન યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવેલું છે. વર્ષ ૨૦૦૭માં નૌરિન ડેવુલ્ફે મેકિઝમ મેગેઝિનની હોટ મોસ્ટ ડિઝરાયેબલ બ્યુટીની યાદીમાં સ્થાન મેલવેલું છે. તે ઈસ્ટ વેસ્ટ વુમન અન ઓડ્રી જેવા જાણીતા અમેરિકન મેગેઝિનમાં ચમકી છે. તેણે એકેડમી વિજેતા શોર્ટ ફિલ્મ વેસ્ટ બેન્ક સ્ટોરીમાં ઈઝરાયલ સૈનિકના પ્રેમમાં પડતી પેલેસ્ટાઈનની યુવતી બની છે.

By niharika.ravia

niharika.raviaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

My mission is to transfer this information to serve by providing our best knowledge in particular expertise and hoping to have an opportunity to prove it with our best knowledge.

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors