Headline »

આત્મજ્ઞાન કોને થતું નથી ?

December 26, 2016 – 9:46 pm | 1,155 views

આત્મજ્ઞાન કોને થતું નથી ?
* જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » સ્ત્રી જીવનશૈલી

સોનાને લાગે ક્યાંથી કાટ(ભજન)

by on December 28, 2011 – 10:23 am No Comment | 1,851 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
Facebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0Digg

સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ
સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

લોઢું   આ   કટાઈ  જાય તાંબુ   આ   લીલુડું થાય
લોઢું   આ   કટાઈ  જાય તાંબુ   આ   લીલુડું થાય
ઝેરીલા વાયરામાં જાતે     ખવાઈ     જાય
સોનાને  કોઈ ના  ઊચાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

દુનિયાના દરિયાની આ  ખારી  હવામાં  રાખું
દુનિયાના દરિયાની આ  ખારી  હવામાં  રાખું
અંગે ઓપાઉં અથવા કાદવ   કીચડમાં   નાખું
સોનું ન થાય સીસમપાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

સોનુ  ના  સડતું  કોઈ દિ હલકી    ધાતુને   પગલે
સોનુ  ના  સડતું  કોઈ દિ હલકી    ધાતુને   પગલે
સોનાનું  સત  ના  બદલે સોનાની પત  ના  બદલે
બદલે ભલેને એનો ઘાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

Jitendra Ravia (1891 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )

Get Articles in your Inbox:


 

Leave a comment!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.

You can use these tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

This is a Gravatar-enabled weblog. To get your own globally-recognized-avatar, please register at Gravatar.