Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 246 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » જાહેર જનતા

સરકારી યોજનાઓ

by on February 28, 2014 – 10:01 pm No Comment | 2,108 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

સરકારી યોજનાઓ

જેટલી સહાય અને પ્રમાણપત્ર યોજનાઓ છે.  પણ તેમાં લાભ મેળાવવા માટ ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળ્ર કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમાર એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે.તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે. પણ જો દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક સંસ્થા આ કામગીરી ઉપાડી લેતો સાચા જરૃરીયાતવાળાને લાભ મળી શકે.
* માનવ અધિકાર અંગે માહિતિઃ

* માનગ ગરિમા અંગે માહિતિઃ

* માનવ કલ્યાણ અન્વયે સ્વરોજગાર અંગે માહિતિઃ

* વિકલાગોને લોન અંગે માહિતિ

* પછાત વર્ગ વિકાસ નિગમ-લોન અંગે માહિતિ

* સરકારી કર્મચારીનું નોકરી દરમ્યાન મૃત્યુ થાય તો તેના વારસદારોને રહેમરાહે નોકરી અંગે માહિતિઃ

* સરકારી કર્મચારીનું નોકરી દરમ્યાન કે નિવૃતિ દરમ્યાન મૃત્યુ થાય તો તેના તેની પત્નિને ફેમિલિ પેન્શન અંગે માહિતિઃ

* ફેમીલી પેન્શન મેળાવતી હોય તે કર્મચારીની પત્નિનું મુત્યુ થાય તો તેના વિકલાંગ સંતાનોને પેન્શન મળે તે અંગે માહિતી.

* શ્રમિક સુધારણા યોજનાઃ અસંગહિત શ્રમયોગીઓના અકસ્માત અંગે સહાય.

* બાલિકા સમુધ્ધિ યોજના.

* વિધવા બહેનોને ઓછા વ્યાજે ગાધીનગરથી લોન વિશે માહિતી.

* વિકલાંગોને ઓછા વ્યાજે ગાધીનગરથી લોન વિશે માહિતી.

Jitendra Ravia (1913 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: