Headline »

આત્મજ્ઞાન કોને થતું નથી ?

December 26, 2016 – 9:46 pm |

આત્મજ્ઞાન કોને થતું નથી ?
* જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » જાહેર જનતા

વિના મુલ્યે માનવસેવા અને માર્ગદર્શક: બસમાં મુસાફરી,રેલ્વેમાં મુસાફરી

by on February 28, 2014 – 10:04 pm No Comment
[ssba]

વિના મુલ્યે માનવસેવા અને માર્ગદર્શક: બસમાં મુસાફરી,રેલ્વેમાં મુસાફરી.

ગરીબ એટલે જેની આવક કમાવવાની ક્ષમતા સાવ ઓછી છે. શૈક્ષણિક, સામાજિક, રાજકીય રીતે પણ ક્ષમતા નહીં હોવાથી તે ગરીબ જ રહે છે. આ ગરીબોને મદદ કરવી, સહારો આપવો અને તે માટે પુરતી સહાય આપવી એ રાજ્યની ફરજ છે. કારણ કે આધુનિક રાજ્ય કલ્યાણ રાજ્યના ખ્યાલને વહેલું છે. દેશના છેલ્લામાં છેલ્લા માનવીનું મહત્તમ કલ્યાણ થાય તે જોવાની રાજ્યની અને તેના પ્રતિનિધિસ્વરૃપ સરકારની ફરજ છે. આથી સરકારે ગરીબો , વંચિતો, નિઃસહાય લોકો માટે કલ્યાણલક્ષી યોજનાઓ ઘડીને તેનો અમલ કરે છે. તેમાં કાયમ માટે ગરીબોની કલ્યાણ યોજનાઓ અને અમુક વિશિષ્ટ સંજોગો, આકસ્મિક ઘટનાને કારણે જેઓ નિઃસહાય બની ગયાં છે તેઓને મદદ કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે. અહીં કેટલીક યોજનાઓ અને તેના લાભો કેમ મેળવી શકાય તેની સંક્ષિપ્તમાં ચર્ચા કરવામાં આવી છે.
સરકારી યોજનાઓ ધણી છે પણ તેમાં લાભ મેળાવવા માટ ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળ્ર કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમાર એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે.તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે.

* બસમાં મુસાફરીઃ
ડોકટરે કાઢી આપેલ સર્ટીના આધારે
૧,સિવિલ હોસ્પિટલ્માં ડોકટરેજ કાઢી આપ્યુ હોય તે.
૨,ત્રણ રંગીન ફોટા ૨નાના+૧મોટો(પોસ્ટકાર્ડ જેવડો).
૩,રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૪,ઉંમરનો દાખલો.
૫,આવકનો દાખલો.
૬,લોહીના ગ્રુપનો દાખલો.
* રેલ્વેમાં મુસાફરીઃ
ડોકટરે કાઢી આપેલ સર્ટીના આધારે
૧,તેનું ફોર્મ જનસેવા કેન્દ્રમાં મળે છે અંધ,અપંગ,મંદબુધ્ધિ,બહેરા,મુંગા વિ.અલગ- અલગ ફોર્મ મળે છે.
૨,ફોર્મમાં એક ફોટો ચોડાડવો.

 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )

Get Articles in your Inbox:


 

Leave a comment!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.

You can use these tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

This is a Gravatar-enabled weblog. To get your own globally-recognized-avatar, please register at Gravatar.