Home » Uncategorized

વાગરા

by on February 16, 2014 – 10:40 pm No Comment | 232 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

વાગરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનું મુખ્યમથક છે. અહીંથી દહેજ થી ભરૂચ જતો રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. વળી આમોદ, જંબુસર , દહેજ સાથે રાજ્ય ધોરી માર્ગ વડે વાગરા જોડાયેલ છે.
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, વેપાર, નોકરી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસ તેમ જ તુવરની થાય છે.
ઔદ્યોગિક ક્ષેત્રે આ તાલુકામાં આવેલો દહેજગંધાર વિસ્તાર ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, જેનું મુખ્ય કારણ દહેજ ખાતેનું કુદરતી બંદર છે.

વાગરા- વિકિપીડિયા માંથી

Jitendra Ravia (1913 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: