વાંકાનેર
વાંકાનેર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વાંકાનેર નગરમાં આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.
વાકાનેરમાં મુખ્ય વ્યવસાય સિરેમિક્સ, ફાયર બ્રિક્સ તથા ઓઇલ મીલ અને જિનિંગ ઇન્ડસ્ટ્રિઝનો છે.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )