Headline »

આત્મજ્ઞાન કોને થતું નથી ?

December 26, 2016 – 9:46 pm |

આત્મજ્ઞાન કોને થતું નથી ?
* જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Uncategorized

વલસાડ

by on February 11, 2014 – 2:24 pm No Comment
[ssba]

વલસાડ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાનું તેમ જ વલસાડ તાલુકાનું મુખ્ય મથક છે. વલસાડ અમદાવાદમુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું છે. વલસાડમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, આઝાદ ચોક, હાલર રોડ, તિથલ રોડ, મોગરાવાડી, ધરમપુર રોડ, રેલ્વે કોલોની, કોસંબા રોડ, ધોબી તળાવ, ગવર્મેન્ટ કોલોની, જૂના બજાર, કંસારાવાડ, નાનકવાડા જેવા વિસ્તારો આવેલા છે. આ ઉપરાંત અંહી તડકેશ્વર મહાદેવ, કલ્યાણ બાગ, જલારામ મંદિર વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. વલસાડથી પાંચ કિ.મિ.ના અંતરે દરિયાકિનારે પ્રખ્યાત હવાખાવાનું સ્થળ તિથલ તેમ જ ત્રણ કિ.મી. અંતરે પારનેરાનો કિલ્લો જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે.

વલસાડ – વિકિપીડિયા માંથી

 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )

Get Articles in your Inbox:


 

Leave a comment!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.

You can use these tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

This is a Gravatar-enabled weblog. To get your own globally-recognized-avatar, please register at Gravatar.