ભારતીય પ્રજા આટલી દુઃખી છે તેના કારણો કયાં?
ભારતીય પ્રજા આટલી દુઃખી છે તેના કારણો કયાં?
* ભષ્ટાચાર.
* આગેવાનોમાં દંભ અને પાખંડની બોલબાલા.
* ધોર પ્રમાદ.
* પ્રબળ ઇર્ષાવૃતિ.
* બધું ભાગ્યપર છોડી દેવાનું વલણ.
* ધનને અપાતું વધુ પડતું મહત્વ.
* બેહદ સ્વાર્થવૃતિ.
* અશુધ્ધ સાધનો દ્રારા સફળતા પ્રાપ્ત કરનારાઓને અપાતું મહત્વ.
* અન્યનું શોષણ કરવાની વૃતિ.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )