Home » Headline, આધ્યાત્મિક પ્રશ્નોતરી

બે માનવીના સાચા મિલનમાં બાધારુપ બનનારાં પરિબળો કયા છે ?

by on July 4, 2013 – 10:53 am No Comment | 392 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

બે માનવીના સાચા મિલનમાં બાધારુપ બનનારાં પરિબળો કયા છે ?

*  અહંકાર ભુજાઓ ફેલાવીને વચ્ચે ઉભો છે.

*  સ્વાર્થ દિવાલની ગરજ સારે છે.

*  ક્રોધ અને લોભ આડખીલી રુપ છે.

*  અવિવેક સામી વ્યક્તિને ખીલવા દેતો નથી.

*  નમ્રતાનો અભાવ બંધ બારણાનું કામ કરે છે.

*  વિશ્વાસનો અભાવ.

Jitendra Ravia (1913 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: