Headline »

સફળતા પ્રાપ્ત કરવા માટેની ભુમિકા કઈ ?

July 4, 2018 – 6:05 pm | 93 views

સફળતા પ્રાપ્ત કરવા માટેની ભુમિકા કઈ ?
* હેતુની સ્થિરતા.
* દઢ નિશ્ચય.
* ધ્વેયની દિશામાં ગતિ.
* આત્મવિશ્વાસ.
* આળસ અને બેદરકારીપણાનો.ત્યાગ.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » રસોઇ, સ્ત્રી જીવનશૈલી

ફુલેવર વટાણા ટમેટાંનું શાક

by on December 5, 2011 – 10:28 am No Comment | 618 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

સામગ્રીઃ

૫૦૦ગ્રા.ફુલેવર,
પ૦ગ્રા. મરચાં,
૨૫૦ગ્રા. વટાણા,
૩૦૦ગ્રા. ટમેટાં,
૨૫૦ગ્રા. કાંદા,
કોથમીર, તેલ,મીઠું.
રીતઃ
ફુલેવરના જુદા કરેલા ટુકડા અને ટમેટાને વરાળથી બાફી લો. ટમેટમને બાફી ક્રશ કરી લો.ફોલેલાં વટાણાં, મરચાં, કોથમીર, મીઠુંવાટીને નાખો. કાંદો સમારો.તપેલીમાં તેલ મૂકી કાંદા સાંતળી, લાલાશ પડતા થાય ત્‍યારે કાઢો. ટમેટાના રસામાં બાફેલ ફુલેવર, વટાણાનો વાટેલ મસાલો નાખી તાપ ઉપર મૂકો.જરા ઘટ્ટ થવા આવે ત્‍યારે ઉતારી, તેના ઉપર કોથમીર અને કોપરાનું છીણ ભભરાવો.પોષકતાઃ
આમાં ૨૫૦૦કેલરી છે. ફુલેવરમાં વિટામિન ‘બી’અને ‘સી’ની અધિકતા છે. વળી લોહનું તે સારું સાધન છે. કોબીજ કરતાં ફુલેવર પચવામાં સરળ છે.

Jitendra Ravia (1909 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox:


 

Leave a comment!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.

You can use these tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

This is a Gravatar-enabled weblog. To get your own globally-recognized-avatar, please register at Gravatar.