પરમાત્માને આપણિ વચ્ચે આડુ શું આવે છે?
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

પરમાત્માને આપણિ વચ્ચે આડુ શું આવે છે?
* ઇચ્છાશક્તિ,ક્રિયાશક્તિ અને અજ્ઞાનનાં આવરણો.
*કોઈને કોઈ પ્રકારની પકડ.
-મનુષ્ય પ્રયત્ન કરી એક પકડમાંથી છુટે તો બીજી પકડમાં આવી જાય છે અને તેને એનો ખ્યાલ પણ રહેતો નથી.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.