પરમાત્માની સત્તા એટલે શું?
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

પરમાત્માની સત્તા એટલે શું?
* પરમાત્માની સત્તા કોઈની શરણાગતિ સ્વીકારતી નથી.
* એની સત્તામાં પક્ષપાતરહિતતા છે.
* એ સત્તા વ્યાપક છે અને તેને કશા અવલંબનની કે શાધનની જરૂર પડતી નથી.
* ત્યાં આગ્રણ નથી,હકુમત ચલાવવાનો ભાવ નથી.
* આ સત્તા નિર્ભયતા આપે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.