Headline »

સફળતા પ્રાપ્ત કરવા માટેની ભુમિકા કઈ ?

July 4, 2018 – 6:05 pm | 85 views

સફળતા પ્રાપ્ત કરવા માટેની ભુમિકા કઈ ?
* હેતુની સ્થિરતા.
* દઢ નિશ્ચય.
* ધ્વેયની દિશામાં ગતિ.
* આત્મવિશ્વાસ.
* આળસ અને બેદરકારીપણાનો.ત્યાગ.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » યુવા જીવનશૈલી

પન્નાલાલ પટેલઃ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર

by on February 4, 2012 – 12:18 pm No Comment | 978 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

નામઃપન્નાલાલ પટેલ

જન્મ : 

૭ મે,૧૯૧૨
માંડલી ( જી. ડુંગરપુર જિલ્લો, રાજસ્થાન )

અભ્યાસઃ

માત્ર આઠ ચોપડી ભણેલા

જીવન વિશેષઃ

કૌટુબિંક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી. એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર – રીડીંગ કરનાર. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ. ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથેસાથે લેખનપ્રવૃત્તિ. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ.
એવોર્ડઃ 

ઈ.સ. ૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક
ઈ.સ. ૧૯૮૬માં ગૌરવવંતો જ્ઞાનપીઠ એવોર્ડ

રચનાઃ

લઘુનવલ વળામણાં(૧૯૪૦)
‘મળેલા જીવ’ (૧૯૪૧)
‘માનવીની ભવાઈ’ (૧૯૪૭)
‘ભાંગ્યાના ભેરુ’ (૧૯૫૭)
‘ઘમ્મર વલોણું’- ભા.૧-૨ (૧૯૬૮)
‘ના છુટકે’ (૧૯૫૫)
‘મનખાવતાર’ (૧૯૬૧)
‘કરોળિયાનું જાળું’ (૧૯૬૩)
‘મીણ માટીનાં માનવી’ (૧૯૬૬)
‘કંકુ’ (૧૯૭૦)
‘અજવાળી રાત અમાસની’ (૧૯૧૭)
‘ભીરુ સાથી’ (૧૯૪૩)
‘યૌવન’-ભા.૧-૨ (૧૯૪૪)
‘નવું લોહી’ (૧૯૫૮)
‘અમે બે બહેનો’- ભા.૧-૨ (૧૯૬૨)
‘આંધી અષાઢની’ (૧૯૬૪)
‘પ્રણયનાં જૂજવાં પોત’ (૧૯૬૯),
‘અલ્લડ છોકરી’ (૧૯૭૨),
‘એક અનોખી પ્રીત’ (૧૯૭૨),
‘નથી પરણ્યાં નથી કુંવારાં’ (૧૯૭૪),
‘રૉ મટિરિયલ’ (૧૯૮૩)
‘ગલાલસિંગ’ (૧૯૭૨)
‘પાછલે-બારણે’ (૧૯૪૭)
‘વળી વતનમાં’ (૧૯૬૬)
‘એકલો’ (૧૯૭૩)
‘તાગ’ (૧૯૭૯)
‘પગેરું’ (૧૯૮૧)
‘અંગારો’ (૧૯૮૧)
‘પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા’ (૧૯૮૩)
‘જેણે જીવી જાણ્યું’ (૧૯૮૪)
‘નગદનારાયણ’ (૧૯૬૭)
‘મરકટલાલ’ (૧૯૭૩)
‘રામે  સીતાને માર્યાં જો !’-ભા. ૧-૪ (૧૯૭૬),
‘કૃષ્ણજીવનલીલા’-ભા. ૧-૫ (૧૯૭૭),
‘શિવપાર્વતી’-ભા. ૧-૬ (૧૯૭૯),
‘ભીષ્મની બાણશૈય્યા’- ભા. ૧-૩ (૧૯૮૦),
‘કચ-દેવયાની’ (૧૯૮૧),
‘દેવયાની-યયાતી’-ભા. ૧-૨ (૧૯૮૨),
‘સત્યભામનો માનુષી-પ્રણય’ (૧૯૮૪),
‘(માનવદેહે) કામદેવ રતિ’ (૧૯૮૪),
‘(મહાભારતનો પ્રથમ પ્રણય) ભીમ-હિડિમ્બા’ (૧૯૮૪),
‘અર્જુનનો વનવાસ કે પ્રણયપ્રવાસ’ (૧૯૮૪),
‘પ્રદ્યુમ્ન-પ્રભાવતી’ (૧૯૮૪),
‘શ્રી કૃષ્ણની આઠ પટરાણીઓ’ (૧૯૮૪),
‘શિખંડી-સ્ત્રી કે રુષ ?’ (૧૯૮૪),
‘રેવતીઘેલા બળદેવજી’ (૧૯૮૪),
‘સહદેવભાનુમતીનો પ્રણય’ (૧૯૮૪),
કુબ્જા અને શ્રીકૃષ્ણ’ (૧૯૮૪),

‘(નરમાં નારી) ઈલ-ઈલા’ (૧૯૮૬),
‘(અમરલોક-મૃત્યુલોકનું સહજીવન) ઉર્વશી-પુરુરવા’ (૧૯૮૬)
ટૂંકીવાર્તાઓઃ
‘સુખદુઃખના સાથી’ (૧૯૪૦),
‘જિંદગીના ખેલ’ (૧૯૪૧),
‘જીવો દાંડ’ (૧૯૪૧),
‘લખચોરાસી’ (૧૯૪૪),
‘પાનેતરના રંગ’ (૧૯૪૬),
‘અજબ માનવી’ (૧૯૪૭),
‘સાચાં શમણાં’ (૧૯૪૯),
‘વાત્રકને કાંઠે’ (૧૯૫૨), ‘
ઓરતા’ (૧૯૫૪),
‘પારેવડાં’ (૧૯૫૬),
‘મનનાં મોરલા’ (૧૯૫૮),
‘કડવો ઘૂંટડો’ (૧૯૫૮),
‘તિલોત્તમાં’ (૧૯૬૦),
‘દિલની વાત’ (૧૯૬૨),
‘ધરતીઆંભના છેટાં’ (૧૯૬૨),
‘ત્યાગી-અનુરાગી’ (૧૯૬૩),
‘દિલાસો’ (૧૯૬૪),
‘ચીતરેલી દીવાલો’ (૧૯૬૫),
‘મોરલીના મૂંગા સૂર’ (૧૯૬૬),
‘માળો’ (૧૯૬૭),
‘વટનો કટકો’ (૧૯૬૯),
‘અણવર’ (૧૯૭૦),
‘કોઈ દેશી કોઈ પરદેશી’ (૧૯૭૧),
‘આસમાની નજર’ (૧૯૭૨),
‘બિન્ની’ (૧૯૭૩),
‘છણકો’ (૧૯૭૫),
‘ઘરનું ઘર’ (૧૯૭૯),
‘નરાટો’ (૧૯૮૧)

અવસાનઃ

૬-૪-૧૯૮૯ (અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન)

Jitendra Ravia (1909 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox:


 

Leave a comment!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.

You can use these tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

This is a Gravatar-enabled weblog. To get your own globally-recognized-avatar, please register at Gravatar.