Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,390 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » ગીત,ગરબા,પ્રાર્થના,ભજન,પ્રભાતિયા

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે

by on December 21, 2012 – 11:18 am No Comment | 731 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

 

ઉમટ્યો   અજંપો   એને  પંડના  રે  પ્રાણનો

અણધાર્યો  કર્યો  મનોરથ  દૂરના  પ્રયાણનો

અણદીઠેલ  દેશ  જાવા  લગન  એને   લાગે

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

 

સોને  મઢેલ બાજઠિયો  ને  સોને મઢેલ ઝૂલો

હીરે જડેલ વિંઝણો  મોતીનો  મોલે અણમોલો

પાગલ  ના  બનીએ  ભેરુ  કોઈના  રંગ રાગે

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

 \"pinjaru\"

માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત

આવું  જો કરવું  હતું તો નહોતી  કરવી પ્રીત

ઓછું  શું  આવ્યું   સાથી   સથવારો   ત્યાગે

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

 

 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: