Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 232 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » ગીત,ગરબા,પ્રાર્થના,ભજન,પ્રભાતિયા, યુવા જીવનશૈલી

\” નથી મળતી\”

by on October 8, 2010 – 12:01 pm No Comment | 1,198 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

ભટકું તારી શોધમાં
છતાં નથી મળતી તુ મને.
કર્યા પ્રય્ત્નો અને થાકયો હું
છતાં નથી મળતી તુ મને.
તારા વિયોગની વેદનાથી તડપું છુ હું
છતાં નથી મળતી તુ મને.
તારા મિલનની ઝંખનામાં ભડકું છુ હું
છતાં નથી મળતી તુ મને.
યુવાની ગુમાવી મે મિલનના સ્વપ્નમાં
છતાં નથી મળતી તુ મને.
નિરાશા દોરી જાય છે આત્મહત્યા તરફ
છતાં નથી મળતી તુ મને.
કાગળો લખ્યા મે અનેક આશાથી
છતાં નથી મળતી તુ મને.
વાત કરતો નથી હું કાંઈ પ્રિયતમાની
હુ કરૂં છુ વાત નોકરીની..

Jitendra Ravia (1913 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: