Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 199 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Uncategorized

તાલાલા

by on February 16, 2014 – 9:17 pm No Comment | 312 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

તાલાળા (કે તાલાલા કે તાલાલા (ગીર) કે તાલાળા (ગીર) )ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના એક મહત્વના તાલુકા તાલાળા તાલુકાનું નગર છે, જે આ તાલુકાનું આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલાળાની દક્ષિણે હિરણ નદી વહે છે. સીદીબાદશાહ કે સીદી તરીકે જાણીતી કોમ આ તાલુકામાં સ્થાયી થયેલી છે. અહીં શ્રીબાઇનો નિંભાડો જોવાલાયક છે. તાલાળા કેસર કેરી અને ગીરના ડાલમથ્થા કહેવાતા એશીયાઇ સિંહ માટે ખુબ પ્રખ્યાત છે.
આ તાલુકાની કુલ વસતી – ૧,ર૭,૭૯૪ છે. જેમાં પુરુષો – ૬૫,૮૩૩ અને સ્ત્રીઓ – ૬૧,૯૬૧ છે. વસ્તીની ગીચતા ૧૩૪/ચો.કિ.મી. છે. તાલાલા શહેરની વસ્તી ૪૦,૮૧૧, જેમાં પુરૂષ ૧૦,૪૧૨ અને સ્રીઓ ૯,૬૫૩ તથા સાક્ષરતા દર ૩૪.૭૪ % છે. તાલુકામાં હિરણ, સરસ્વતી અને કપિલા એમ ત્રણ નદીઓ આવેલી છે.

તાલાલા- વિકિપીડિયા માંથી

Jitendra Ravia (1913 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: