Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 237 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » આધ્યાત્મિક જીવનશૈલી

જીવન કલાત્મક પદ્ધતિ

by on July 27, 2010 – 12:27 pm No Comment | 1,026 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

જિંદગી જીવવી એક કળા છે ’ એમ સાંભળીને અનેક લોકોને આશ્ચર્ય જેવું લાગતું હશે, પરંતુ જીવન એક કલા છે એ વાસ્તવિકતા છે. જે લોકો જીવન જીવવાની કળા નથી જાણતા અથવા તેને કલાત્મક કર્તવ્ય નથી માનતા, તેઓ જીવતા હોવા છતાં પણ સારી રીતે નથી જીવી શકતા. ઘણા લોકો જીવનની વિવિધ ઉપકરણો વડે શણગારવાને જ કળા સમજે છે, પરંતુ બાહ્ય પ્રસાધનોથી જીવનને શણગારતા રહેવું એ કળા નથી. આ મનુષ્યની એક લાલચ છે, જેને પૂરી કરવામાં તેને જૂઠો સંતોષ મળતાં હોય એમ લાગે છે. પરિણામે તે એમ માની બેસે છે કે તે જિંદગી બરાબર જીવી રહ્યો છે. કળા તો વાસ્તવમાં એ માનસિક વૃત્તિ છે, જેના આધાર પર સાધનોની ઊણપ હોય, છતાં પણ જિંદગીને ખૂબસૂરત રીતે જીવી શકાય છે. જિંદગીને દરેક ક્ષણે હસતાં રમતાં આગળ વધારતા રહેવું એ જ કળા છે અને તેને રોક્કળમાં વિતાવવી એ જ કલાહીનતા છે. સાધન અથવા  સાધનહીનતા, સંપન્નતા અથવા દારિદ્રય ગમે તેવી સ્થિતિમાં પણ તેને અનુરૂપ અથવા જરૂરી પુરુષાર્થ વડે સાહજિકતા, સરળતા, સંતોષ,આશા તથા ઉત્સાહપૂર્વક વ્યગ્ર થયા વગર ખુશી કે નિરાશામાં યોગ્ય રીતે ટકી રહીને જીવન જીવવું એ જ કલાપૂર્ણ જીવન છે, તેને મેળવવું એ ફકત લાભદાયક જ નહીં, પરંતુ સાર્થક અને ખુખદાયક પણ છે.

Jitendra Ravia (1913 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: