જીવનમાં હળવાશ કયારે અનુભવાય?
જીવનમાં હળવાશ કયારે અનુભવાય?
* જીવનમાંક કઈ બની રહ્યુ છે અને બનશે તે આપણા હિતમાં જ હશે,આવો દઢ નિશ્ચય.
* સરળતા અને શુધ્ધિનો નિત્ય સથવારો.
* ઈચ્છાઓનો મહેલ ન રચવાની આદત.
* જરૂરિયાતવાળી વસ્તુ ખપપુરતી રાખવાની આદત.
* નિયમિતતા અને સુધડતાવાળુ દેનિક જીવન.
* ચોખ્ખો વ્યવહાર.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )