Headline »

આત્મજ્ઞાન કોને થતું નથી ?

December 26, 2016 – 9:46 pm | 1,155 views

આત્મજ્ઞાન કોને થતું નથી ?
* જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » ઔષધ આયુર્વેદ

જાણો ઔષધીનેઃસોનામુખી

by on April 18, 2012 – 11:46 am No Comment | 1,320 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
Facebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0Digg

લોહીની શુદ્ધિ કરી ચામડીના રોગો મટાડનાર – સોનામુખી
સોનામુખીને મીંઢીઆવળ પણ કહે છે. તે વેલાની જેમ જમીન ઉપર પ્રસરે છે.
સોનામુખીનો રસ કડવો અને તીખો છે. તે તાસીરે ગરમ છે. પચવામાં હલકી, લૂખી, જલદ અને કફવાતશામક છે. સોનામુખી રોચક છે. તે આંતરડાંની ગતિ અને સ્ત્રાવ વધારીને પાતળા ઝાડા કરે છે. પરંતુ તેના વધુ પડતા સેવનથી પેટમાં ચૂંક આવે છે.
આયુર્વેદના પ્રખ્યાત સ્વાદિષ્‍ટ વિરેચન ચૂર્ણ અને બીજા વિરેચન ચૂર્ણોમાં મોટે ભાગે સોનામુખી જ પડે છે.
સોનામુખીના પાનને પાણીમાં પલાળી કે તેનું ચૂર્ણ કરીને સેવન કરવાથી મળબંધ તૂટે છે અને ઝાડો સાફ આવે છે.
આપણે ત્યાં લોહી બગાડ અને ચામડીના રોગોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું ગયું છે. કબજિયાત પણ ઘણો જોવા મળે છે. આવા દર્દીઓ જો સોનામુખીનાં પાનનું નિયમિત સેવન કરે તો તેમનું પેટ સાફ આવી, લોહીની શુદ્ધિ થઈ ચામડીના રોગો મટે છે.
સોનામુખીના બીને દહીંમાં ઘૂંટીને દાદર (દરાજ) ઉપર લગાવવાથી દરાજ મટી જાય છે.

Jitendra Ravia (1891 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )

Get Articles in your Inbox:


 

Leave a comment!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.

You can use these tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

This is a Gravatar-enabled weblog. To get your own globally-recognized-avatar, please register at Gravatar.