Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,338 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » ઔષધ આયુર્વેદ, સ્ત્રી જીવનશૈલી

જાણો ઓષધીનેઃવાંસ

by on January 19, 2012 – 10:47 am No Comment | 1,735 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

પેશાબના દર્દોમાં અકસીર – વાંસ
કફ-શરદી-શ્વાસ નાશક – વાંસકપૂર (વંશલોચન)
પરિચય :
ગુજરાતના ડાંગ, આહવા, પંચમહાલ, ગીરનાર જેવા પ્રદેશોના જંગલોમાં વાંસ (વંશ, બાંસ, વંશલોચન, બાંસકપૂર) તેના ખાસ બેટમાં જથ્થાબંધ થાય છે. વાંસ ૨૦ થી ૫૦ ફૂટ ઊંચા, સીધા, કાંટાવાળા, ૬-૭ ઇંચ વ્યાસના, લગભગ ૨૦ ઇંચ ૧ નક્કર ગાંઠવાળા હોય છે. બહારની છાલ પીળી, લિસ્સી, ચમકતી હોય છે. વાંસ પોલા અને નક્કર એમ બે જાતના થાય છે. સામાન્ય રીતે બે ગાંઠ વચ્ચેના ભાગે વાંસ અંદર પોલો થાય છે. તેની પર ૭ ઇંચ લાંબા, ભાલા જેવા અણિદાર, નીચેથી ગોળાકાર, ગુચ્છામાં પાન આવે છે. તેની પર લાંબા શ્વેત લાલ-વર્ણના એકલિંગી પુષ્‍પો આવે છે. તેની પર પોણો ઇંચના લંબગોળ, દેખાવમાં જવ જેવા ફળ થાય છે. નરવાંસ નક્કર અને માદા વાંસ પોલા હોય છે. માદા વાંસના પોલાણમાં કે તેની ગાંઠમાં સફેદ દૂધ જેવો રસ સૂકાઈને કાંકરા જેવો, પતરીદાર બને છે. તેને ‘વંશલોચન‘ કે ‘વાંસ-કપૂર‘ કહે છે. આયુર્વેદમાં તે ખાસ વપરાય છે. ગુણધર્મો :
નક્કર વાંસ : સ્વાદે, ખાટો, તૂરો, કડવો, શીતળ, સારક, મૂત્રાશય શુદ્ધકર્તા, છેદન તથા દોષભેદક, કફહર તથા પિત્ત, દાહ, મૂત્રકૃચ્છ, પ્રમેહ, હરસ, રક્તવિકાર, કોઢ, વ્રણ તથા સોજાનાશક છે. પોલો (માદા)વાંસ – રૂચિકર, પાચક, ભૂખવર્ધક તથા હ્રદયને હિતકર અને અજીર્ણ, શૂળ તથા પેટના ગોળાનો નાશ કરે છે. બાકીનાં ગુણો નક્કર વાંસ જેવા સમજવા. વાંસકપૂર (વંશલોચન)� – સ્વાદે મધુર, તુરુ, રૂક્ષ, શીતળ, રક્ત શુદ્ધિકર, શુભકર્તા, ગ્રાહી (સંકોચક), વીર્ય-ધાતુવર્ધક, વૃષ્‍ય તથા બલપ્રદ છે. તે ખાંસી, શ્વાસ, ક્ષય, રક્તપિત્ત, અરૂચિ, કોઢ, તાવ, કમળો, પાંડુ, દાહ, વાયુ અને પિત્તનો નાશ કરે છે.

\"\"

નોંધ : વાંસકપૂરમાં બીજું નકલી પણ ખૂબ વેચાય છે. બંનેના ભાવમાં ઘણો ફેર રહે છે.
ઔષધિ પ્રયોગ :
\"\"

Jitendra Ravia (1914 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: