ગોંડલ
ગોંડલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું એક શહેર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.
ગોંડલ તાલુકામાં કુલ ૮૪ ગામ આવેલાં છે. ગોંડલમાં ઇ.સ. ૧૮૫૭માં સ્થપાયેલી શાળા મોઘીબા હાઇસ્કુલ ફોર ગર્લ્સ સૌથી જુની છે. ગુજરાતનું પ્રસિદ્ધ ભુવનેશ્વરી માતાનું મંદિર પણ અહીં જ આવેલુ છે.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )