Home » Uncategorized

ખેરાલુ

by on February 17, 2014 – 12:20 pm No Comment | 323 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

ખેરાલુ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ખેરાલુ આ તાલુકાનું મુખ્ય મથક છે. ખેરાલુ તાલુકા માં મહીયલ, ચાણસોલ, ડાલીસણા, ડભોડા, અરઠી ,જોરાપુરા,કાદરપુર,નાનીવાડા,નંદાલી,મીયાંસણા,મંદ્રોપુર,સાકરી ,પાન્છા,વીઠોડા,ચોટીયા,મલારપુરા,ગઠામણ, જેવા ગામ આવેલા છે. અહીં ઘઉં,બાજરી, દીવેલા,રાયડો,વરીયાળી,જુવાર, ના મુખ્યપાકો છે.

ખેરાલુ- વિકિપીડિયા માંથી

Jitendra Ravia (1913 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: