કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના અંતતત્વને પામવાનો ઉપાય શું?
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના અંતતત્વને પામવાનો ઉપાય શું?

* કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું મહત્વ સ્વીકારીને નમ્રતાપુર્વક,પ્રેમપુર્વક અને પ્રાર્થનાના ભાવ સાથે તેની પાસે જવું.

* પુરેપુરી ધીરજ રાખવી.

* આક્રમકતાની વૃતિને કયારેય અવકાશન આપવો.

* હ્રદયને આગળા રાખવું.પુરેપુર સદભાવ સાથે અને પ્રેમપુર્વક હ્રદયે મળવું.

* નિષ્ઠામાં ઊણપ ના આવવા દેવી.

* પુર્વગ્રહોને બાજુએ રાખી સમગ્રતયા દર્શન કરવું.

 

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.