કયો મનુષ્ય સફળતા મેળવી શકે?
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

કયો મનુષ્ય સફળતા મેળવી શકે?

* જે માતા-પિતા અને ગુરુજનના આશીર્વાદ મેળાવી કહ્યા પ્રમાણે વર્તે.

* જે સમજણ પુર્વક કર્યા કરે અને ફળની આકાંક્ષા ન રાખે.

* જે પ્રમાદી ન હોય અને આળસુ ન હોય.

* જેની નિષ્ઠા બળવાન હોય.

* વિપતિમાં જે ધીરજ અને સમતા રાખે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.