Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 97 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » યુવા જીવનશૈલી

ઍટલા

by on March 31, 2011 – 4:01 am No Comment | 1,394 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

ઍટલા અતડા ના થાઓ કે લોકો તમને મળી પણ ન શકે !
ઍટલા મોંધા ના બનો કે લોકો તમને બોલાવી ના શકે   !
ઍટલા સરળ ના થાઓ કે લોકો તનમે મુરખ બનાવે     !
ઍટલા ગરમના થાઓ કે લોકો તમને અડી પણ ના શકે  !
ઍટલા સસ્તા ના બનો કે લોકો તમને નચાવ્યા કરે     !
ઍટલા નરમ ના થાઓ કે લોકો તમને ખાઈ જાય      !
ઍટલા ગંભીર ના બનો કે લોકો તમારાથી કંટાળી જાય   !
સમય સે પહેલે ઓર ભાગ્ય સે અધિક કિસીકો કુછ મિલને વાલા નહિ હૈ!

Jitendra Ravia (1913 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: