આરતીનું મહત્વ શું છે?
આરતીનું મહત્વ શું છે ?
* આરતી પાંચ મહાભુતોનું સ્મરણ છે અથવા તેમને પ્રણામ છે.
– આચમની, જળ તત્વનું પ્રતીક છે.
– વસ્ત્ર, પૃથ્વી તત્વનું પ્રતીક છે
– દિપ, તેજ તત્વનું પ્રતીક છે
– ધુપ, વાયુ તત્વનું પ્રતીક છે અને
-ધંટ, આકાશ તત્વનું પ્રતીક છે.
* પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ આરતી દ્રારા ઇશ્વરને અર્પણ કરવાની છે દીપક આંખનું, ધંટનાદ કાનનું, ધુપ નાક્નું, જળ જિહવાનું અને વસ્ત્ર ત્વચાનું પ્રતીક છે.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )